Book Title: Sarviyadhyana
Author(s): Shubhachandra Acharya
Publisher: Jain Associations of India Mumbai

View full book text
Previous | Next

Page 13
________________ પૂ કથન આ જ્ઞાનાવની ઘણી જ શુદ્ધ અને અત્યંત સુંદર, સ્થૂળાક્ષરે લખેલી પ્રત પ્રથમ પુણાની ડેકત કૉલેજમાંના જૈનગ્રંથસંગ્રહમાં મારા જોવામાં આવી. આ જ ગ્રંથની ખીજી પ્રતિ જોતાં માલૂમ પડયું કે યેગાવ પણ તેનું ખીજું નામ છે, અને યાગપ્રદીપ પણ તેનું જ નામ છે. આ ગ્રંથને મળતા જ એક ગ્રંથ ભાવનગરમાં શ્વેતાંબર આમ્રાયમાં મળી આવતા યોગપ્રદીપ નામના ગ્રંથ છે એવું સાંભળ્યું છે. વળી એ યોગપ્રદીપ પરથી કેાઈ દેવચદ્રજી મહારાજ નામના શ્વેતાંબર સાધુ મુનિરાજે તેને રાસ કર્યો છે. તેનુ નામ યેગપ્રદીપ રાખ્યુ છે. એ ગ્રંથમાં આ જ્ઞાનાવના લગભગ શ્લોકે બ્લેકને સાર ચાલ્વે આવે છે, એટલું જ નહીં પરન્તુ તે જ પદો પણ મળી આવે છે. એટલા ઉપરથી આ ગ્રંથના પરિશિષ્ટ તરીકે સવીય ખ્યાન'ને લગતી ઢાળ તેમના ચેાગપ્રદીપ રાસામાંથી અત્રે અવતારી છે. આ ગ્રંથા પર ભાષ્ય, ટીકા વગેરે છે એમ સભળાય છે. પરન્તુ મારા જોવામાં તે આવ્યાં નથી. આ ગ્રંથની મૂળ પ્રત જ મારા એક મિત્રરત્ન તરફથી મને પ્રાપ્ત થઈ હતી; તેમને હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. અને જ્ઞાનાવ મૂળ પણ મુનિમહારાજ કેરારવિજયજી મહારાજ પાસે હાવાથી મારે માટે સવીય ઘ્યાન'તું પ્રકરણ લખાવી ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 180