________________
પૂ કથન
આ જ્ઞાનાવની ઘણી જ શુદ્ધ અને અત્યંત સુંદર, સ્થૂળાક્ષરે લખેલી પ્રત પ્રથમ પુણાની ડેકત કૉલેજમાંના જૈનગ્રંથસંગ્રહમાં મારા જોવામાં આવી. આ જ ગ્રંથની ખીજી પ્રતિ જોતાં માલૂમ પડયું કે યેગાવ પણ તેનું ખીજું નામ છે, અને યાગપ્રદીપ પણ તેનું જ નામ છે. આ ગ્રંથને મળતા જ એક ગ્રંથ ભાવનગરમાં શ્વેતાંબર આમ્રાયમાં મળી આવતા યોગપ્રદીપ નામના ગ્રંથ છે એવું સાંભળ્યું છે. વળી એ યોગપ્રદીપ પરથી કેાઈ દેવચદ્રજી મહારાજ નામના શ્વેતાંબર સાધુ મુનિરાજે તેને રાસ કર્યો છે. તેનુ નામ યેગપ્રદીપ રાખ્યુ છે. એ ગ્રંથમાં આ જ્ઞાનાવના લગભગ શ્લોકે બ્લેકને સાર ચાલ્વે આવે છે, એટલું જ નહીં પરન્તુ તે જ પદો પણ મળી આવે છે. એટલા ઉપરથી આ ગ્રંથના પરિશિષ્ટ તરીકે સવીય ખ્યાન'ને લગતી ઢાળ તેમના ચેાગપ્રદીપ રાસામાંથી અત્રે અવતારી છે.
આ ગ્રંથા પર ભાષ્ય, ટીકા વગેરે છે એમ સભળાય છે. પરન્તુ મારા જોવામાં તે આવ્યાં નથી. આ ગ્રંથની મૂળ પ્રત જ મારા એક મિત્રરત્ન તરફથી મને પ્રાપ્ત થઈ હતી; તેમને હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. અને જ્ઞાનાવ મૂળ પણ મુનિમહારાજ કેરારવિજયજી મહારાજ પાસે હાવાથી મારે માટે સવીય ઘ્યાન'તું પ્રકરણ લખાવી
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org