________________
અને તેને અનુમોદન પણ મળ્યું. આવા ગ્રંથની પ્રસિદ્ધિમાં અનમેદન આપનાર, મી. વીરચંદ રાઘવજી ગાંધીના મંથને પ્રસિદ્ધિમાં લાવવાની જિજ્ઞાસા રાખનાર વડેદરાનિવાસી ઝવેરી માણેકચંદ ઘેલાભાઈ છે. એવા સદ્ગહની કૃપા વિના ઘણીક વખતે માનવજાતના કલ્યાણ કરનાર ગ્રંથે પણ પ્રસિદ્ધિ પામી શકતા નથી. માટે ધન્ય છે એવા જનહિતવર્ધક સદ્ગહસ્થને કે લુપ્તપ્રાય થયેલા ધ્યાનમાગને પુનરૂદ્ધાર જેવા ઇચ્છે છે એટલું જ નહીં પણ સુવર્ણ મુદ્રિકામાં પ્રયાગરૂપ આવાં રત્ન જડી જનસમૂહને બાહ્ય સાથે આંતરઝવેરાત દર્શાવી, આંતરજવાહિર પણ અર્પણ કરે છે. મુંબઈ, સમતા મંદિર,
લાલન વીર સંવત ૨૪૨૯
" (વિવેચનકાર)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org