________________
મેં કહ્યું કે જેથી ક શોધન કરવા ઠીક પડયું. માટે એમની કૃપાને પણ અત્યંત ઋણી છું.
મારા પરમ મિત્રરન મહું મી. વીરચંદ રાઘવજીને (જ્ઞાનાર્ણવ) આ ગ્રંથ ઉપર એટલે પ્રેમ હતું કે તે જ્યારે મુનિ-મહારાજ આત્મારામજી મહારાજ પાસે પંજાબ ગયા, ત્યાં તેમને ખબર પડી કે અંબાલાથી આઠ માઈલ એક ગામ છે. ત્યાં એક ગૃહસ્થની પાસે જ્ઞાનાર્ણવની પ્રત છે. પરંતુ તે પુસ્તક “તમે રસ્નાન કરી શુદ્ધ થઈ પૂજાના વસ્ત્રસહિત ભાથે ઉપાડી લઈ જાઓ તે મળે.” તેઓ મને કહેતા હતા કે એક ગૃહસ્થ તેમને માટે આમ કરીને પણ આ પુસ્તક આપ્યું. તે પુસ્તકમાંથી કેટલાંક પ્રકરણો વરચંદભાઈના હાથને - લખેલાં મારા જેવામાં આવ્યાં છે. અને હાલ તેના લેખસંગ્રહમાં તેની ઘણક નકલે મોજુદ પણ છે. આશા છે કે જે લાલનરુચિ અને લેકચિ આ તેમ જ શુદ્ધોપયોગના વિવેચનથી જાગ્રત થઈ તે જ્ઞાનાર્ણવ સંપૂર્ણ પર વિવેચન કરી અને ગ્રંથ સ્વ પર વિશેષ - ઉપકાર થવા બહાર પડશે.
- આવા ગ્રંથ ઉપર વિવેચન, જેનું બીજું નામ બાલાવબેધ, (બાલજીવને બેધ) Ellucidation, છે. તે વિવેચને લખવાની પ્રથા પૂર્વે પણ હતી, એમ જણાઈ આવે છે.
સમાધિશતક નામના સંસ્કૃત ગ્રંથનું અંગ્રેજી ભાષાંતર છે. સર મણિલાલ નભુભાઈ પાસે કરાવી શ્રી વીરશાસનરૂચિ ગિરધરલાલભાઈએ બહાર પાડયું છે. એ ગ્રંથના કર્તા શ્રી પ્રભેદુપ્રભુ છે. તેમના પર સરલ ટીકાકાર તરીકે પ્રભાચંદ્ર મુનિ છે. ગુજરાતીમાં દુહાબંધ ફ્લેકે શ્લેકનું ભાષાંતર શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાય મહારાજે કર્યું છે, તેનું નામ સમાધિશતક છે. જે પ્રકરણ-રત્નાકરમાં મુદ્રિત થઈ ગયું છે. આના પર લંબાણથી વિવેચન કહે કે બાલાવબોધ કહે, તે કઈ મારવાડ દેશમાં વિચરતા સાધુ મુનિરાજે કર્યો હોય એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org