________________
૧૨૫(સવાસ)મી જન્મજયંતી વર્ષમાં એનું પ્રકાશન થઈ રહ્યું છે એને અમને આનંદ છે. . . . .
આ પુસ્તિકાના પ્રકાશન માટે મુ. શ્રી દીપચંદભાઈ એસ. ગાડી તરફથી આર્થિક સહગ મળેલ છે તે માટે અમે તેઓના ઋણી છીએ.
" આ પુસ્તિકાનું મુદ્રણકાર્ય આદિત્ય મુદ્રણાલયે કરી આપ્યું છે તથા મુખપૃષ્ઠની ડિઝાઈન “જય પંચેલીએ કરી આપી છે. અમદાવાદમાં આ સઘળું કામ સમયબદ્ધ પૂરું થાય તે માટે ખંતથી અમને સહાય કરનાર જાણીતા વિદ્વાન ડે. કુમારપાળ દેસાઈ અને અન્ય ઉપયોગી થનાર મહાનુભાવોને અમે આ તકે આભાર માનીએ છીએ.
સઘળું આ વિધાન છે. આ
ભાભા
મુંબઈ, તા. ૨૧-૨-૧૯૮૯
કાંતિલાલ ડી. કેરા નટવરલાલ એસ. શાહ
માનાર્હ મંત્રીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org