Book Title: Sarviyadhyana
Author(s): Shubhachandra Acharya
Publisher: Jain Associations of India Mumbai

View full book text
Previous | Next

Page 9
________________ અને પ્રાકૃતના વિષયોના પ્રત્સાહન 'ગે શિષ્યવૃત્તિ આપવી અને શ્રી વીરચંદ ગાંધીનું નામ કાઈ સવિશેષ યોજના સાથે જેવુ એની વિચારણા કરવામાં આવી હતી. ાતાબ્દીના પ્રારંભરૂપે તા. ૧૪-૧૧-૮૭ના રાજ શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈમાં ‘ શ્રી વીરચંદ ગાંધી અને વિદેશમાં. ધ'' એ વિષે પૂ. મુનિશ્રી જિનચંદ્રવિજયજી( ધ્રુત્રિપુટી)નું પ્રવચન રાખવામાં આવ્યું હતું. શતાબ્દી મહાત્સવ પ્રસંગે શ્રી વીરચંદ ગાંધીના જીવન અને કાને આવરી લેતી પુસ્તિકા પ્રગટ કરવાનું આ વ્યાખ્યાન વખતે નક્કી કરવામાં આવ્યું હતું. અમને જણાવતાં આનંદ થાય છે કે શ્રી પન્નાલાલ ર. શાહે ખૂબ જ ટૂંકા સમયમાં 'યેતિ'રની જીવનગાથા' તૈયાર કરી આપી. અને મુંબઈની વડી અદાલતના ન્યાયમૂર્તિ શ્રી મધુકિરણ કેનિયાના વરદ્ધસ્તે રવિવાર, તા. ૨૦-૧૨૧૯૮૭ ના રાજ સંસ્થાના શતાબ્દી મહોત્સવના એક ભાગરૂપે એવુ પ્રકાશન કરવામાં આવ્યું હતું. શતાબ્દી મહાત્સવ તા. ૧૮, ૧૯ અને ૨૦ ડિસેમ્બર, ૧૯૮૭ના રોજ ત્રિદિવસીય વિશિષ્ટ કાÖક્રમ દ્વારા યાજવામાં આવ્યા હતા. હવે, શુભચંદ્રાચાર્ય વિરચિત 'જ્ઞાનાવ' ગ્રંથના 'સી' ધ્યાન’નાં એ પ્રકરણાના અનુવાદ શ્રી વીરચંદ ગાંધીએ કર્યાં હતેા અને પંડિત લાલને એના પર વિવેચન કર્યું હતું. તેની પ્રથમ આવૃત્તિ છેક ઇ. સ. ૧૯૦૩ માં પ્રગટ થઈ હતી, ત્યાર બાદ આ પુસ્તક ઉપલબ્ધ ન હતું. એનુ શુદ્ધિ-વૃદ્ધિ સાથે પ્રકાશન કરવાના અમે નિર્ણય કર્યો અને શ્રી પન્નાલાલ ર. શાહને એના સ`પાદનની જવાબદારી સાંપી. અમને જણાવતાં આનંદ થાય છે કે એમણે આ વિષયને તુલનાત્મક દૃષ્ટિએ અભ્યાસ થઈ શકે એ રીતે પાછી ઉમેરી આ ગ્રંથનું મૂલ્ય વધાર્યું છે અને આ વિષય પર સ`પાદકીય વિસ્તૃત લેખ દ્વારા ગ્રંથની ઉપયેાગિતામાં વધારો કર્યો છે. યોગાનુયોગ શ્રી વીરચં≠ ગાંધીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 180