Book Title: Sarvdharn Darshan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 93
________________ (૬) શનિવાર -અષો જરથુષ્ટ્ર, શસ્ત્રો છોડી એક મંચ પર, રાષ્ટ્ર રાષ્ટ્રો એક થજો; રાષ્ટ્રભક્તિના પાઠ ભણો ને વિશ્વશાંતિનું ધ્યેય હો . પવિત્ર વિચાર-વાણી-વર્તને ગુપ્ત સખાવત દિલ ભરજો; જરથોસ્તીના ધર્મગુરુની આ શીખ સહુ હૈયે ધરજો . (૭) રવિવાર-ઈશુ મૃત્યુ સમયે પણ માફી પ્રાર્થી, પતિતોને પાવન થાવા; ધર્મ મૂળ નીતિને ચીંધી, વિશ્વજનો ભેગા મળવા. પ્રેમ પ્રભુના પુત્ર બનીને, નૈતિક બ્રહ્મચર્યને વરવા; એવા ઈશુને સ્મરીએ સ્નેહ, સેવાભાવ જગે ભરવા. વિવિધ ધર્મના મંત્ર - સ્તુતિ - પ્રાર્થના गणेश वंदना * वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभ । निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ।। Meaning : Urus -curved trunk; HETTY - large bodied; une million suns; મમ - with the brilliance of; નિર્વપ્ન - free of obstacles; પુરુmake; } - my; ટૂંવ: - Lord: સર્વ કાયૅ in all work; સર્વ - always O Lord Ganesha of large body, curved trunk, with the brilliance of a million suns, please make all my work free of obstacles- always. लक्ष्मी स्तुति * पद्मासने स्थिते देवि, णरब्रह्मस्वरूपिणी । सर्वदुःख हरे देवि, महालक्ष्मी नमोऽस्तुते ।। - સર્વધર્મ દર્શન ૧૬૨ સર્વધર્મ દર્શન

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101