Book Title: Sarvdharn Darshan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 99
________________ ગુણવંતભાઈ બરવાળિયાનો પરિચય સંદર્ભ ગ્રંથ સૂચિ જગતના વિદ્યમાન ધર્મો જયેન્દ્રકુમાર આ, યાજ્ઞિક ધર્માનુબંધી વિશ્વદર્શન મુનિશ્રી સંતબાલજી હિંદુ દર્શન શ્રીમતી અસ્તર સોલોમન ઋગ્વદ પરિચય આચાર્ય વિષ્ણુદેવ સાંકળેશ્વર પર્વચક્ર - આપણા ઉત્સવો ડૉ. ભાનુબહેન વ્યાસ જરથુષ્ટ્ર દર્શન ફિરોઝ કાવસજી દાવર હિંદુ ધર્મદર્શન આચાર્ય વિષ્ણુદેવ સાંકળેશ્વર પ. શીખ ધર્મદર્શન ડો. ઉપેન્દ્ર જ. સાંડેસરા જૈન દર્શન ટી. કે. તુકલ (અ. ચિત્રા શુક્લ) અવૈદક દર્શનો પ્રો. સી. વી. રાવળ ઈસાઈ ધર્મ રામનારાયણ નાગરદાસ પાઠક ઇસ્લામ દર્શન ઇસ્માઇલ નાગોરી જૈનીઝમ હર્બટ વોરન ગૌતમ બુદ્ધ ધર્માનંદ કોસંબી જૈન દૃષ્ટિએ ગીતાદર્શન મુનિશ્રી સંતબાલજી બૌદ્ધ ધર્મદર્શન નગીનભાઈ જી. શાહ જુડાઈ ઝમ મેયર વેક્સમેન સ્વાધ્યાય સંચયન (પ્ર. જી.) સુમનભાઈ શાહ અને ગુરુદયાળ સિંહ મહામાનવનો મેળો રજનીકાંત પટેલ અમરેલી જિલ્લાના ખાંભા ગામના વતની ગુણવંતરાય માધવલાલ બરવાળિયાએ મુંબઈમાં સી.એ. સુધી અભ્યાસ કર્યો. થોડા વર્ષો પ્રેક્ટિસ કર્યા પછી હાલ ટેક્ષટાઇલ પ્રોસેસ ઇન્ડ.માં પ્રવૃત્ત છે. ગુણવંતભાઈએ ધર્મ, અધ્યાત્મ, કવિતા વગેરે વિષય પર ૪૦ જેટલાં પુસ્તકોનું સર્જન-સંપાદન કરેલ છે. કાઠિયાવાડ સ્થા. જૈન સમાજ, ઘાટકોપરના મુખપત્ર “કાઠિયાવાડી જૈન’, જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ, મુંબઈના મુખપત્ર “જાગૃતિ સંદેશ' ફોરમ ઑફ જૈન ઇન્ટર એમ્યુઅલ, “એનલાઇટનમેન્ટ, ભારત જૈન મહામંડળના મુખપત્ર જૈનજગત' (ગુજરાતી વિભાગ) મુંબઈના મુખપત્રમાં સેવા આપેલ છે. મુનિ સંતબાલજી પ્રેરિત વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ મુંબઈઅમદાવાદના મુખપત્રો ‘વિશ્વવાત્સલ્ય”માં માનદ્ તંત્રી તથા ટ્રસ્ટી છે. અખિલ ભારતીય સ્થાનકવાસી જૈન કોન્ફરન્સના મંત્રી છે. “જૈન પ્રકાશના સહતંત્રી તરીકે સેવા આપેલ છે. મુંબઈમાં કેટલીક વ્યાખ્યાનમાળા અને પરિસંવાદ ગુણવંતભાઈના પ્રમુખસ્થાને યોજાય છે. ફાર ઇસ્ટમાં સિંગાપોર વગેરેમાં જૈનધર્મ પર તેમનાં સફળ પ્રવચન યોજાયેલાં. ધર્મ અને અધ્યાત્મના વિષયો પર મુંબઈ દૂરદર્શન પર એમના વાર્તાલાપ અવારનવાર યોજાય છે. અહંમ સ્પીરીઅલ સેન્ટર સંચાલિત સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ લિટરરી રીસર્ચ સેન્ટરના ગુણવંતભાઈ ઓનરરી કો-ઓર્ડિનેટર તથા ટ્રસ્ટી છે. જેમાં જૈનધર્મના પ્રાચીન ગ્રંથો પરનું સંશોધનનું કાર્ય ઉપરાંત ઇન્ટરનેટ પર જૈનદર્શન સાહિત્યના પ્રચારનું કાર્ય થાય છે. પ્રકાશન કાર્ય તથા જ્ઞાનસત્રોના આયોજન થાય છે, સર્વધર્મ દર્શન ૧૭૪ સર્વધર્મ દર્શન

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101