Book Title: Sarvdharn Darshan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 97
________________ જેન - માંગલિક ધમ્મ શરણં પવામિ : ધર્મનું શરણ અંગીકાર કરું છું આ ચાર મંગલ, ચાર ઉત્તમ ને ચાર શરણ કરે છે, ભવસાગરમાં ન ડૂબે તે, સકળ કર્મનો આણે અંત, મોક્ષ તણો સુખ લેહ અનંત, ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મૂકતે જાય, સંસાર માહી શરણાં ચાર, અવર શરણ ન હોઈ જે નર-નારી આદરે, તેને અક્ષય અવિચળ પદ હોય, અંગૂઠે અમૃત વસે, લબ્ધિતણાં ભંડાર, ગુરુ ગૌતમને સમરીએ તો, સદીય માનવાંછિત ફળદાતાર. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન ભાવે ધર્મ આરાધીએ , ભાવે કેવળજ્ઞાન , સત્તારિ મંગલ : સંસારમાં ચાર (અલૌકિક-લોકોત્તર) પદાર્થ મંગલ છે. અરિહંતા મંગલ : અરિહંત દેવો મંગલ સ્વરૂપ છે. સિદ્ધા મંગલ : સિદ્ધ ભગવંતો મંગલ સ્વરૂપ છે. સાહૂ મંગલ '; સાધુ (સાધ્વીજી)ઓ. મંગલ સ્વરૂપ છે. કેવલિ-પન્નતો : કેવલી (સર્વજ્ઞ) પ્રરૂપિત. ધમ્મો મંગલો : ધર્મ મંગલ સ્વરૂપ છે. સત્તારિ લોગુત્તમા : લોકને વિષે ચાર વસ્તુ ઉત્તમ છે. અરિહંતા લોગુત્તમા : અરિહંત દેવી લોકમાં ઉત્તમ છે. સિદ્ધા લોગુત્તમાં. : સિદ્ધ ભગવંતો લોકમાં ઉત્તમ છે. સાહૂ લગુત્તમાં ; સાધુ (સાધ્વીજી )ઓ લોકમાં ઉત્તમ છે, કેવલિ-પન્નતો. : કેવલી (સર્વજ્ઞ) પ્રરૂપિતા ધમ્મ લોગુત્તમાં : ધર્મ લોક સંસારમાં ઉત્તમ-શ્રેષ્ઠ છે. યત્તારિ શરણે : ચારનાં શરણાને પવનજામિ : અંગીકાર કરું છું. અરિહંતા શરણે : અરિહંત દેવોનું શરણ પવામિ : અંગીકાર કરું છું સિદ્દા શરણે : સિદ્ધ ભગવંતનું શરણ પવામિ : અંગીકાર કરું છું. સાહૂ શરણે : સાધુ/ સાધ્વીજી )ઓનું શરણ. પવામિ : અંગીકાર કરું છું કેવલિ-પન્નત : કેવલી (સર્વજ્ઞ) પ્રરૂપિત સર્વધર્મ દર્શન સર્વધર્મ દર્શન

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101