Book Title: Sarvagnya jeva Suridev
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 2
________________ સર્વજ્ઞ જ્વા સૂરિવ વિક્રમની બારમી શતાબ્દીમાં થઈ ગયેલા, ભારતના પુરાતન ઉત્કર્ષકાળના સર્વશ્રેષ્ઠશાસ્ત્રકાર, જ્ઞાનજ્યોતિસ્વરૂપ કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિનું આ નાનકડું જીવનચરિત્ર છે. આ જીવનચરિત્રમાં શૈલીની સુપાઠ્યતા છે, ભાષાની સરલતા છે, અને સંકલનાની સુગમતા છે છતાં આ ચરિત્રલેખનનો પ્રતિભાવ તો એના વાચકો જ આપશે ! એકવાર અવશ્ય આ ચરિત્રને વાંચી જાઓ. લેખક આચાર્યદેવશ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 252