Book Title: Saptatishatsthanprakaranam
Author(s): Somtilaksuri, Ruddhisagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

Previous | Next

Page 8
________________ * ગઈમ श्रीमद् बुद्धिसागरसूरीश्वरेभ्यो नमः . પ્રસ્તાવના. શ્રી સર્વજ્ઞ ભગવાન પ્રણીત જિનશાસનમાં પ્રભાવશાલી અનેક મહાન આચાર્યએ વિવિધ પ્રકારના પ્રકરણાદિ પ્રાકૃત સંસ્કૃત સુન્દર ભાષામાં ગ્રંથ રચી અભ્યાસક અને જિજ્ઞાસુ આત્માઓ ઉપર અતીવ ઉપકાર કર્યો છે એ નિર્વિવાદ છે. તેમજ શ્રી અષભાદિ ચોવીશ તીર્થંકરનાં ચ્યવનાદિ પંચકલ્યાણક અનુક્રમે પ્રત્યેકનાં પૂર્વભવ આદિ એક સે. સીતેર (170) સ્થાનને ઉલ્લેખ અતિગહન એવા જિનાગમ તથા પ્રકરણદિ ગ્રંથમાં. પૃથફ પૃથફ સ્થલે હોવાને લીધે અભ્યાસકેને સુખેથી બાધ ન થઈ શકે એમ જાણી શ્રીમદ્ તપાગચ્છાધિપતિ શ્રીમતિલકસૂરિ મહારાજે સંઘપતિ શ્રેષ્ટિવર્ય રત્નચંદ્રના સુપુત્ર હેમચંદ્રની પ્રાર્થનાથી ઉપરોક્ત સ્થાને એકત્રિત કરી સરલ પ્રાકૃત ભાષામાં ( સપ્તતિશતસ્થાન પ્રકરણ) ગ્રંથ વિ. સં. ૧૩૮૭માં ર તે સંબંધી હકીકત આ ગ્રંથની પ્રશસ્તિમાં જણાવી છે. તથા तेरह सय सगसीए, लिहियमिणं सोमतिलयमूरीहि / ચમચા -સબંઘવાતાવરણ I ? // "वृद्धक्षेत्रसमाससप्ततिशतस्थानादिशास्त्रैर्नवैः, . पात्रैरागमवारिधेरतिगुरोः पूर्णैः स्वधीगाहितात् / .. उद्भत्यार्थसुधारसान् सुमनसः संसारतापापहान् , . सोऽपीप्यत्पुरुषोचमः स्वतिशयपौढिश्रिया संश्रितः // " 1

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 366