Book Title: Sanyam Kabahi mile yane Author(s): Gunshishu Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf View full book textPage 3
________________ [૩૩], 2staste teste stedeste detestostes de testeste testostestesiastsastustestostesteslaslastesteestastastestosteste statuslasesteste destestostestestostustastastestestostesteste (૪) ઠગબુદ્ધિ ન હોય, (૫) સંસાર કેવળ જન્મ, જરા, મરણાદિ દુઃખોથી ભરપૂર છે, એવું જાણતો માનતે હોય, (૬) એ કારણે જ એ સંસારના ભેગોથી ઉદાસીન અર્થાત બૈરાગી હોય, (૭) શાંત પ્રકૃતિ હોય, (૮) ઝઘડાખોર ન હય, (૯) વફાદાર હોય, (૧૦) સમાજ, રાષ્ટ્રના વિશાળ હિતને બાધકારી ન હોય, (૧૧) રાજવિરોધી ન હોય (૧૨) ખોડખાંપણવાળે ન હોય, (૧૩) પ્રતિજ્ઞાપાલનમાં દઢ હોય અને (૧૪) મોક્ષના હેતુથી દીક્ષા લેવા તૈયાર હોય. આવા ગુણોથી યુકત આત્મા દીક્ષા લઈ શકે છે. જૈન મહર્ષિ પુંગવેએ સેળ વર્ષની વય પછી સ્વતંત્ર અધિકાર માન્ય રાખે છે. એવા પર પણ પોતાની પાછળ પિતાને આધારે જીવતા કબીએની વ્યવસ્થા કરેલી હોવી જોઈએ. તેના શિરે કેઈનું ઋણ બાકી હોવું ન જોઈએ. એવા પાત્રઆત્માને દીક્ષા આપવામાં સાધુને ચારીને દેષ લાગતો નથી. ૮ થી ૧૬ વર્ષને યુવાન તે તેના માબાપની સંમતિ વિના દીક્ષા લઈ શકતું નથી અને સાધુ જે તેવાને રજા વગર દીક્ષા આપે, તે તેને ચારીને દોષ લાગે છે. તેથી સાધુઓ આવી દીક્ષા આપતા પણ નથી. છતાં સ્ત્રી તે જેના તાબામાં હોય, તેની અનુમતિ મેળવીને જ દીક્ષા લઈ શકે છે. તે નારી જે સગર્ભા કે બાલવત્સા હોય, તે તે સંગમાં દીક્ષા લઈ શકતી નથી. તો બાલ દીક્ષા શા માટે? - જૈન શાસનમાં મેટાને કે બાલને કઈ અશુભ હેતુથી કે લેનારનું જીવન ખરાબ થાય તે માટે દીક્ષાઓ અપાતી નથી. જૈનશાસનમાં જન્મેલાં નાનાં બાળકને પણ આ દીક્ષાની ઉપયોગિતા જન્મસિદ્ધ હોય છે. જૈન સાધુઓ તો બ્રહ્મચારી હોય છે. આથી તેમની પાસે દીક્ષા લેનારા તે ગૃહસ્થ યા ગૃહસ્થાનાં બાળક હોય છે. શ્રાવકનું કુળ એટલે દીક્ષા લેનારાઓનું પ્રભવસ્થાન! જૈન ઘરમાં જ દીક્ષાની તાલીમઃ દીક્ષાને પ્રભાવ જૈન શ્રમણ સંસ્કૃતિના રક્ષણ માટે દીક્ષાઓ તે અનિવાર્ય જ છે, પણ અહીં પ્રશ્ન એ છે કે, બાલદીક્ષિતે દીક્ષા લઈ કઈ રીતે સ્વ-પરને ઉપકાર કરી શકે? અથવા તે કઈ રીતે મુનિજીવનના નિયમ પાળી શકે? ગૃહસ્થ જીવનમાં અને આદશ જૈન કુટુંબોમાં તે છેક નાની વયથી જ પ્રભુદર્શન, પ્રભુપૂજા, સામાયિક, પ્રતિક્રમણ, પિષધ, આયંબીલ, એકાસણું અને ઉપવાસાદિ તપશ્ચર્યાઓ, શાસ્ત્ર અને વ્યાખ્યાન-શ્રવણ, અભ્યાસ, સાધુ–સત્સંગ, સાધુભક્તિ કંદમૂળ ઈત્યાદિ અભક્ષ્ય ભક્ષણને ત્યાગ, રાત્રિભોજન ત્યાગ, વ્યસન રહિતતા, બ્રહ્મચર્ય પાલન અને વિવિધ અભિગ્રહ કે પચ્ચ ર) આર્ય કલ્યાણગૌતમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17