Book Title: Sanyam Kabahi mile yane
Author(s): Gunshishu
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 2
________________ testosteste testedodlasted state testestosteste stastesteste stegtastestostestestashote sastosteste tastaste testostesteste destestesestostestastodestacadadestastesteskesteste LSS નહીં અને રાગાદિ દેના ત્યાગ માટે જમ્બર આત્મપુરુષાર્થ કરાય નહિ, તે ભાવિમાં અર્થાત મૃત્યુ બાદ પુનઃ એ જ જન્મ-મરણની ભયંકર ઘટમાળ અને કાતિલ દુઃખની પરંપરા ચાલુ જ રહેવાની છે. જગતના આ અવિચળ નિયમમાં કઈ પણ ફેરફાર કરી શકે તેમ નથી. સાચા સુખના અથી જીવે આ કડવું સત્ય માન્ચે જ છુટકે છે. માનવભવમાં પણ ત્યાગની સાધના વિરલ આત્માએ જ કરી શકે છે. સાચા સુખના ઇચ્છુક સ્ત્રીપુરુષએ આત્મહિત માટે પિતાના આ દુર્લભ માનવભવમાં ઠેઠ બાળપણથી માંડી મરણ પર્યત એટલા માટે ત્યાગી જીવનને અભ્યાસ કરે જરૂરી છે. ત્યાગી સાધના ત્યાગધર્મને જોઈ જગતના જીવોને એમાંથી જ પ્રેરણા અને બેધ પ્રાપ્ત થાય છે, અને તેઓ પણ ત્યાગને માળે જાય છે. સાચી સંસ્કૃતિના રક્ષક કેણુ? આમ આપણા દેશની, આતંદેશની પવિત્ર સંસ્કૃતિને ત્યાગીઓએ જ જીવંત રાખેલી છે. જિંદગીના બલિદાન અને સ્વાપણુ દ્વારા જ આ પવિત્ર સંસ્કૃતિ પ્રવાહ ટકી રહ્યો છે અને ટકી રહેવાને છે. જે પવિત્ર સંસ્કૃતિ પાછળ અનંત આત્માઓનો ઉજજવલ ઇતિહાસ છે.....એ ત્યાગમને કોઈ કદાચ પિતાની જાત માટે અસ્વીકાર કરે, પણ એને અન્ય માટે વિરોધ તે કેમ કરી શકે? અને છતાં વિરોધ કરે, તે તેને માનવ કહે કે દાનવ? જેના હૃદયમાં પોતાના પૂર્વજોના ઉજજવલ ઇતિહાસ અને પવિત્ર આદર્શોનું ગૌરવ નથી, તેને શું નામ આપવું? ભૂતકાલીન એ ગૌરવને ભૂલી જઈ અપવિત્ર પ્રણાલિકા પાળનાર અને સંસ્કૃતિની કતલ કરનારને માનવ શું કહેવાય? જગતમાં સર્વ ત્યાગ ઉપાદેય છે: પિતાને સમજુ માનતા મનુષ્ય દીક્ષાના વિરોધી નથી હોતા, પણ બાલવયમાં થતી દીક્ષાઓ સામે તેમને વિરોધ હોય છે. આમાં તેઓ પિતાની અજ્ઞાનતાનું પ્રદર્શન કરાવતા હોય છે. સમજના અભાવે જ કેટલાક બાલદીક્ષાના વિરોધી હોય છે. એવા આત્માઓની સમજ માટે હવે આપણે પ્રયત્ન કરીએ. દીક્ષા કેણુ લઈ શકે? પરમ પવિત્ર શ્રી જિનશાસનમાં સંસાર ત્યાગની દીક્ષા વર્ષ ૮ થી ૭ ની વય સુધી ગ્રહણ કરી શકાય છે. (અહીં સાતનું કથન ગર્ભથી ગણતરીનું છે.) નાની ઉમ્મરમાં દીક્ષા લઈ શકાય છે, એમાં કશો જ વાંધો નથી, એ વાત જાણીએ તે પહેલાં નીચેના ગુણે જેમાં હોય તે જ દીક્ષાને પાત્ર છે: (૧) આદેશમાં જન્મેલ હોય, (૨) વિશિષ્ટ અનિંદ્ય જાતિ કુલસંપન્ન હોય, (૩) ખૂન, ચેરી, જારી આદિ દુષ્ટ કર્મો કરનાર ન હોય, એ આર્ય કલ્યાણગૌતમસ્મૃતિગ્રંથ કહીએE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17