Book Title: Sanyam Kabahi mile yane Author(s): Gunshishu Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf View full book textPage 6
________________ des tech shot deste da se op speedste de de de de de de de de de teste de debch cht schobshop test stash ssbb[334] રાગ ત્યાગ વિના જતેા નથી. જ્યાં સુધી જાય નહિ, ત્યાં સુધી સંસારથી મુક્તિ ક્યારે? ભાગરાગના અનાદિ અનાદિ સસ્કારી જડમૂળથી ઉખેડવા માટે કેટલાય ભવેાના અભ્યાસની આવશ્યકતા છે. ખાળક ચાલતાં પડી જાય તે ચાલવાને અભ્યાસ છેડાવી શકાય નહીં. કાઈમાં વ્યકિતગત ત્રુટિઓ, સ્ખલનાઆહાય તા પણ આત્મપ્રગતિના આ મહામાગે વારવાર ચાલવાના અભ્યાસ જરાયે છેાડી શકાય નહીં. કોઇ એક વ્યકિતના દોષોને કારણે જાહેર અહિત કરાય નહિ, કે જેથી અનેક આત્માએ આલવયથી જ પવિત્ર સસ્કારી અને આચારોથી વંચિત બની રહે, અને અનેકની આત્મપ્રગતિ રૂધાઇ જાય. મેાક્ષરૂપ મહેલમાં પહેાંચવા મુમુક્ષુએ જે અપ્રમત્તયેાગથી ક્ષપકભાવે ગુણશ્રેણીના ઉચ્ચ અને ઉચ્ચતર પગથિયાં ચઢવાનાં છે, તેમાંનાં પાંચ પગ– થિયાં વટાવ્યા પછી છઠ્ઠું ગુણુઠાણું મુનિધમ'નું આવે છે. તે ગૃહવાસમાં રહી પ્રાપ્ત કરી શકાતું નથી, એ માટે તા સમિતિ વગેરે ગુણાની સપાટી પર પગલાં પાડી, દીક્ષાના પ્રથમ પગથિયે ચડવું જ જરૂરી છે. આ એક એક પગાથિયું ચઢે, તે માનવ ઉપર ઉપરના પગથિયે પહોંચે અને શ્રેણી માંડીને કેવળજ્ઞાન મેળવી મેાક્ષને પ્રાપ્ત કરી શકે છે. જે આત્માએ અન્ય લિ'ગમાં કે અન્ય સચેાગામાં મેાક્ષને વર્યાં છે, તેમાં પણુ તેમણે પૂજન્મામાં પાળેલ દીક્ષા, તે પૂર્વે કરેલ તસ્વીકાર અને સુંદર અધ્યાત્મજ્ઞાનના અભ્યાસ જ મુખ્ય કારણ તરીકે રહેલ હાય છે. દ્વારા કરેલ આ બાબત સમજવા છતાં વિરાધીઓના એક જ સૂર હાય છે કે, ખાળક આ બધું શું સમજે ? પણ આજના વૈજ્ઞાનિક યુગમાં બાળકને જ્ઞાન અગર સમજ કેટલી હૈાય છે, તે તેા પ્રગટ જ છે! આજે ૧૩-૧૪ વર્ષના કિશારા મેટ્રિક ( S. S. C. ) પણ પાસ કરે છે. વળી અનેકવિધ અભ્યાસક્ષેત્રમાં તેમની બુદ્ધિના વિકાસ આપણે જોઈ શકીએ છીએ. એવા સમયમાં આપણા કેટલાક શ્રાવકો જો એમ કહે કે, અઢાર વરસની અંદરનાં ખાળે દીક્ષામાં શું સમજે, તે એ વિચારણા હકીકતા સાથે બંધબેસતી નથી. આઠ વર્ષોંની વયે દીક્ષા લઈ શકાય છે અને બાલદીક્ષિત ગુરુકુલવાસમાં પ્રગતિ કરી શકે છે. એ ભવભીરૂ પરમપકારી શાસ્ત્રકારા જાણતા હતા, માટે જ તેમણે આવી આજ્ઞા કરી છે. આવી દીક્ષાઓ પણ મામાપની રજા વગર અપાતી નથી અને તેથી સામાજિક અહિતના પ્રશ્ન ઉપસ્થિત થતા નથી. લેનાર સમજ અને ભાવથી દીક્ષા લે છે અને વડીલેા ખુશીથી તેનુ હિત સમજીને સમતિ આપે છે. એમને એમ રજા વગર તેા દીક્ષા અપાતી જ નથી. દીક્ષા તા દુલભ છે, તેથી દીક્ષા લેનારા પણુ અલ્પ હાય છે. શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17