Book Title: Sanyam Kabahi mile yane
Author(s): Gunshishu
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 5
________________ Lo j as destestosteosastostestosteste sa se sastesisestestastesteste dostade destacada deste deste deste stedesestestostech doststestosteste sesstedastestostesteedteste બક્ષે છે. આથી બાલદીક્ષાનો વિરોધ એટલે એક દષ્ટિએ જિન શાસનને દ્રોહ કરવા બરાબર છે, એ જ ખ્યાલ ખાસ કરવા જેવો છે. મહાવ્રતે ગ્રહણ કરનાર બાલ મુનિને તે પછી હિંસા, અસત્ય, ચેરી, વ્યભિચાર, પરિગ્રહ જેવા અનિષ્ટ દોષોને અવકાશ જ કયાં રહે છે? જે આ મુદ્દો સમજે છે, તેને બાળદીક્ષા વિરોધને વિષય બની શકતી નથી. “બાળને દીક્ષા બાદ કૌતુક જાગે છે ? તે ગૃહવાસમાં પાછો આવે તે ?” એમ કહેવું અથવા તો આવા શ્રમણના આ જીવનની બાળલગ્ન વગેરે સાથે સરખામણી કરવી, એ વાહિયાત વાત નથી, તે બીજું શું છે ? આર્ય દેશમાં દીક્ષા જીવન પયત પાળવાની હોય છે, એ હકીકત જ છે. એમાં કોઈ પણ ફેરફાર શક્ય નથી, અને કેઈ ફેરફાર કરી શકે પણ નહિ. કઈ એમ કહે કે, “હું અમુક સમય સુધી દીક્ષા પાળું. તે તેવાને દીક્ષા અપાય જ નહીં, પછી ભલેને તે દીક્ષા ન લે. એટલા માત્રથી કંઈ જિન શાસન વિચ્છિન્ન જવાનું નથી, કે શાસનનું અહિત થવાનું નથી. હા, એટલું ખરું કે, દીક્ષા લીધા પછી કઈ ભાગવતી દીક્ષાનાં વ્રત ન પાળી શકે, તે એથી એનું જીવન કંઈ એટલું નિમ્ન કેટિનું બની જતું નથી. તે ગૃહવાસમાં પાછો આવી જાય છે અને ત્યાં એની પાત્રતા મુજબ સામાજિક દરજો મેળવી લે છે. એવા દાખલા ભૂતકાળમાં થયા છે અને વર્તમાનમાં પણ દેખાય છે. વ્યવહારમાં પણ દેખાય છે કે, દેવાળું કાઢનારા હોવા છતાં કઈ વેપાર બંધ કરતું નથી. દીક્ષા અંગે કેઈ દાખલે બન્યું કે બને, તે તેથી આખા સમાજ ઉપર બાલદીક્ષા પ્રતિબંધ કરી શકાય જ નહીં. " આમ છતાં ચગ્ય ગુરુ પાસે થતી બાલદીક્ષાઓ શાસનપ્રભાવનું કારણ છે, એ ચેકકસ છે. બાલદીક્ષાના વિરોધીઓ એમ કહેતા હોય છે કે, બાળક પુખ્ત વયનો થાય પછી દીક્ષા લે તે ? સંસારને રાગ ત્યાગ વિના ન જાય. પણ તેમને જ પૂછવા દે કે, એ બાળકનું ભાવિ કેવું? કેટલાં વરસ સુધી જીવશે, એ તમે કહી શકશે ? જે એ બાબત તમે “ના” એમ જવાબ આપશે, તે પછી આયુષ્ય ચંચળ છે, અને રોમેર વિલાસના વાયરા, ભેગોની આગ અને સુખશીલિયાપણાનું શિક્ષણ આગની જેમ મનુષ્યોને ભડકે બાળી રહ્યાં છે. તેની વચ્ચે વિશ્રાંતિસ્થાન જેવી, આત્માને પરમત્કર્ષ સાધવા માટેની વિરલ તક કે આ શાસ્ત્રાણાવિહિત દીક્ષા કેઈ પણ વયમાં સ્વીકારી શકવાને પવિત્ર હક્ક અવિચ્છિન્ન અને અબાધિત જ રહેવો ઘટે. અહીં આપણે એ ભૂલવું ન જોઈએ કે, સંસારના ભેગોને 2 આર્ય કથાગોમસ્મૃતિગ્રંથ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17