Book Title: Sanskrit Mandirant Praveshika Author(s): Anantchandravijay Publisher: Chandroday Charitable and Religious Trust View full book textPage 9
________________ [ 8] રાખવાને પ્રચાર કરી રહેશે તે એક પાવન આશયથી આ પ્રકાશન કાર્ય થઈ રહ્યું છે. આ પ્રકાશન કાર્ય અંગે વિ. સં. 2044, ઈ.સ. ૧૯૮૮ના આષાઢી ચાતુર્માસના પાવન દિવસેમાં મહાગુજરાતના ભાવનગર બંદરમાં ભારતીય દાર્શનિક શાસ્ત્રના મહાવિદ્વાન શાસનસમ્રાટુ જૈનાચાર્ય શ્રીમદ વિજયનેમિસૂરીશ્વરજી મ. ના પરિવારના પ.પૂ. આચાર્ય મ. શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ. સપરિવાર ચોમાસું રહ્યા હતા. શ્રમણ સંસ્કૃતિના સંરક્ષક અને પ્રચારક જૈન શ્રમણની દિન રાત એક માત્ર પ્રવૃત્તિ એ રહે છે કે પિતાની શક્તિ મુજબ લેકસમૂહ સુધી તે શ્રમણ સંસ્કૃતિને પહોંચાડવી અને જેથી લોકસમૂહમાં વિશ્વમૈત્રીપ્રમાદ–કરૂણું વસે અને અશાંત જગતમાં શાંતિ પથરાય. આ માધ્યમથી-જ્ઞાન-ધ્યાન ને તપની સાધનાના માધ્યમથી જેન શ્રમણે પિતાને પુરૂષાર્થ કરતા હોય છે. તે એક યશજજવલ પુરુષાર્થ ભાવનગર જૈન સંઘમાં પ્રવર્તે. જેના પરિપાકરૂપે જગતભરના જૈન અને જૈનેતરોના સાધનાના ઈતિહાસમાં હજારો વર્ષમાં ન બનેલ તપ-સાધના બની અને તે વિશ્વ વિક્રમરૂપ તરીકે પંકાઈ છે. આ છે તેની આછી ઝલક– પૂજ્ય આચાર્યશ્રીની ભાવનગર ચાતુર્માસ સ્થિરતા દરમ્યાન જિનબિંબ અને જિનાગમ - અને શ્રમણ સંસ્કૃતિના મૂળભૂત પાયા છે. તે પાયાને વધુ સ્થિર કરી જૈનીઓના હૃદયમાં જિનમાર્ગની શ્રદ્ધા વધુ સ્થિર કરવા જિનબિંબ પ્રતિષ્ઠાના કૃષ્ણનગર– દાદાસાહેબ અને સુભાષનગરના જિનચૈત્યમાંPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 362