Book Title: Sanskrit Mandirant Praveshika
Author(s): Anantchandravijay
Publisher: Chandroday Charitable and Religious Trust

View full book text
Previous | Next

Page 13
________________ [12] ત્યારે ચંચલ એવું મન મુગ્ધ બની તન્મયતા અનુભવે છે. જેમ કે 5 = કરવું. મા લગાડે તે આકાર, પ્રા લગાડે તે પ્રાકાર, કિલ્લો, વિ લગાડે તે વિકાર. સં લગાડે તે સંસ્કાર. આમ અર્થ વૈવિધ્ય બતાવે છે. - તથા જવામિ. કવિતા કરું છું. "" બાદ કરતાં વચામ” વણું છું. ‘વ’ બાદ કરતાં ચારિ” જાઉં છું. આમ આનંદ પણ આપે છે. ત્રીજી વાત એ છે કે સંસ્કૃત ભાષાના નિયમોનું આકરાપણું, નિયમેનું કડક બંધારણ જ તેની અસ્મિતાનું કારણ છે. નિયમેની મજબૂત પકડના કારણે હજારો વર્ષ થવા છતાં ભાષા તેવી ને તેવી જ રહે છે. જે આનંદની લહરી કર્તાને રચનાકાલે પશે છે. તેવી લહરી હજાર વર્ષ બાદ પણ તેના અભ્યાસકને આવરી લે છે. આ કડક નિયમને જ તેને એ સ્થિરતા બક્ષી છે. જ્યારે હિન્દી અને ગુજરાતી જેવી ભાષાઓમાં સદીયે સદીયે અને બાર બાર ગાઉએ ફેરફાર જોવાય છે. આથી જ સંસ્કૃત ભાષા સર્વોત્તમ ગણાય છે. આ ભાષા ગીર્વાણ ભાષા–દેવભાષા કહેવાય છે. જગતમાં સુખી જી–ઉત્તમ જીવોમાં મુખ્ય દેવ ગણાય છે. તેઓ આ ભાષામાં બેલે એટલે આ ભાષાનું નામ ગીર્વાણ ભાષા પથું અર્થાત્ ઉત્તમ છની ભાષા છે તેથી સંસ્કૃત ભાષા પણ ઉત્તમ ભાષા છે એમ પણ કહી શકાય. આવી કેત્તમ ભાષા માટે પણ અવર્ણવાદ છે જ. કેટલાકે આજે “મૃતભાષા” કહે છે આના ઊંડાણમાં નજર

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 362