Book Title: Sanskrit Mandirant Praveshika
Author(s): Anantchandravijay
Publisher: Chandroday Charitable and Religious Trust

View full book text
Previous | Next

Page 8
________________ * પ્રસ્તુત પ્રકાશન અંગે પ્રાસંગિક ભારતીય સંસ્કૃતિને ખ્યાલ આપવા માટે તેમ તે સંસ્કૃતિને દેવવાણું સંસ્કૃત વાલ્મયથી જીવંત રાખનાર સંસ્કૃત ભાષાને જે સમયે ભારત સરકારના શિક્ષણક્ષેત્રના અધિકારીઓ ભારતીય વિદ્યાર્થીઓને ભાષાવિજ્ઞાનનું જ્ઞાન મેળવવામાં જરૂપ ન થઈ જાય તેવી વાતને લક્ષ્યમાં લઈ ભારતના વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષાથી દૂર કરવાને અને તેથી તે ભાષાના જાણુ વિદ્વાનો જ ભારતમાં ન થાય અને તેમ થતા ભારતીય સંસ્કૃતિને જાજરમાન ઈતિહાસને લેપ કરી ઈસાઈ સંસ્કૃતિમાં પ્રચાર અને પ્રસાર કરવા માટેનું એક પ્રચ્છન્ન રીતે ચાલી રહેલ કૌભાંડના સમયે આ સંસ્કૃત બીજી બુક કે જે ડે. ભાંડારકરે પાણિની વ્યાકરણ ઉપર આધારિત સંકલિત કરી ભારતમાં વ્યાપક બનાવી હતી. ગુજરાતી ભાષા-મહારાષ્ટ્રીયને તેમ જ ઇગ્લિશ માધ્યમથી અભ્યાસ કરનાર અનેક સંસ્કૃત ભાષાના અભ્યાસીઓ માટે એક ઉપકારક બની રહી હતી. - હવે તે ભારતના ભાષાકીય અધ્યયન ક્ષેત્રમાંથી વિદ્યાથીઓ માટે સંસ્કૃત ભાષા તો જાણે મૃત્યુ પામી ગઈ છે. તેવા સમયે પણ આ પ્રકાશન તે સંસ્કૃત ભાષાને જીવંત

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 362