Book Title: Sanskrit Mandirant Praveshika
Author(s): Anantchandravijay
Publisher: Chandroday Charitable and Religious Trust

View full book text
Previous | Next

Page 5
________________ નિમિત્તમ્ વિકમ સંવત ૨૦૪૪માં રાજનગર અમદાવાદ આંબાવાડી મુકામે ચાતુર્માસ બિરાજમાન પરમ પૂજ્ય શાસનસમ્રાટુ આચાર્ય મઠ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટધર પરમ પૂજ્ય આચાર્ય મ. શ્રી વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મ. સા. ના પટ્ટધર પ. પૂ. આ. મ. શ્રી વિજયકસ્તરસૂરીશ્વરજી મસા. ના પટ્ટધર પ.પૂ. જૈનશાસનશણગાર આચાર્ય માટે શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ. સાહેબના પટ્ટધર પ. પૂ. આચાર્ય મ. શ્રી વિજયજયચંદ્રસૂરીશ્વરજી મ. સા. આદિ ઠાણાની શુભ નિશ્રામાં સામુદાયિક 117 આરાધકેએ સિદ્ધિતપ આરાધના અપૂર્વ ભાલ્લાસપૂર્વક કરી હતી. તે આરાધના દરમ્યાન પૂજ્યશ્રીના વિનયી શિષ્ય પૂ. મુનિશ્રી અનંતચંદ્રવિજયજી મહારાજે પણ ચાલુ વરસીતપની આરાધનામાં સિદ્ધિતપની આરાધના આ વખતે કરેલ હતી. શ્રી સિદ્ધિતપની આરાધનાને અનુલક્ષીને શ્રી સંઘે પંચાહ્નિકા જિનેન્દ્રભક્તિ મહોત્સવ, શ્રી વિશ્વશાંતિ વિધાયક શ્રી અરિહંત મહાપૂજન, ભવ્યાતિભવ્ય ઐતિહાસિક રથયાત્રા, શ્રી સામૂહિક જ્ઞાનપૂજનને વિરલ પ્રસંગ, પર્વાધિરાજ

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 362