Book Title: Sanskrit Dhatukosha
Author(s): Amrutlal A Salot
Publisher: Vanmali Tribhuvandas Shah Palitana

View full book text
Previous | Next

Page 5
________________ પ્રસ્તાવના, ** * સંત-ધાતુકોશ, ગુજરાતી અર્થ સહિત હાલમાં ન મળતે હેવાથી તેની જરૂરિયાત જણાતાં અમેએ સુધારા-વધારા સાથે આ ગ્રન્થ તૈયાર કરી પ્રકાશિત કર્યો છે. પાઠધાતુ, સૌત્ર, લૌકિક અને આગમિક; એમ ચારે પ્રકારના ધાતુઓ મળી આશરે ૨૨૦૦ ધાતુઓ પ્રસિદ્ધ છે. પરંતુ વિવિધ ગ્રન્થનું અવલોકન કરતાં ભિન્ન-ભિન્ન માનનીય વૈયાકરણે અને પ્રખર મહાકવિઓએ પ્રજેલા એ ઉપરાંત પણ કેટલાક ધાતુઓ દષ્ટિગોચર થયા. જેથી એ વધારાના ધાતુએને પણ આ ગ્રન્થમાં સમાવેશ કરતાં પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ આશરે ત્રણ હજાર ઉપરાંત ધાતુઓને વિશાળ સંગ્રહ આ ગ્રન્થમાં થયે છે. જે ધાતુના જેટલા અર્થ થતા હેય એ દરેક અર્થ આંક સાથે દર્શાવ્યા છે. વળી કઈ કઈ ધાતુના પ્રસિદ્ધાર્થ ઉપરાંત બીજા પણ અર્થ ભિન્ન-ભિન્ન ગ્રન્થમાં દષ્ટિગોચર થતાં એ દરેક અર્થની સંકલન કરી તેમને પણ સમાવેશ કર્યો છે. ઉપસર્ગ લાગતાં જે ધાતુના મૂળ અર્થ ફરી જતા હોય એ પણ તે તે ઉપસર્ગ સાથે દર્શાવેલ છે.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 377