Book Title: Sanskrit Dhatukosha
Author(s): Amrutlal A Salot
Publisher: Vanmali Tribhuvandas Shah Palitana

View full book text
Previous | Next

Page 10
________________ સંત-કૂવા ૧૦ પરમપદી ધાતુ. આ૦ આત્મપદી ધાતુ. ૩૦ ઉભયપદી ધાતુ, એટલે પરમૈપદી અને આત્માનપદી એમ બન્ને પ્રકારને ધાતુ. વ્યાકરણના નિયમાનુસાર સ્ () આવે એ ધાતુ. નિ-૨ () ન આવે એ ધાતુ. વે (૬) વિકલ્પ આવે એ ધાતુ. સંસ્કૃત ધાતુઓના સ્વાદિ વગેરે ૧૦ ગણુ છેતે મુજબ દરેક ધાતુ પછી કૌંસમાં જે ૧-૨ વગેરે આંક મૂક્યા છે, તે અરિ વગેરે દસ ગણની નિશાની છે. એટલે તે તે સ્થળે જે ગણને ધાતુ હોય એ ગણુને આંક મૂકે છે. કેટલાક ધાતુ પછી ૧૧ ને આંક મૂક છે એ દ્વારિ ગણના સમજવા.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 377