________________
સંત-કૂવા
૧૦ પરમપદી ધાતુ. આ૦ આત્મપદી ધાતુ. ૩૦ ઉભયપદી ધાતુ, એટલે પરમૈપદી અને આત્માનપદી એમ
બન્ને પ્રકારને ધાતુ.
વ્યાકરણના નિયમાનુસાર સ્ () આવે એ ધાતુ. નિ-૨ () ન આવે એ ધાતુ. વે (૬) વિકલ્પ આવે એ ધાતુ.
સંસ્કૃત ધાતુઓના સ્વાદિ વગેરે ૧૦ ગણુ છેતે મુજબ દરેક ધાતુ પછી કૌંસમાં જે ૧-૨ વગેરે આંક મૂક્યા છે, તે અરિ વગેરે દસ ગણની નિશાની છે. એટલે તે તે સ્થળે જે ગણને ધાતુ હોય એ ગણુને આંક મૂકે છે. કેટલાક ધાતુ પછી ૧૧ ને આંક મૂક છે એ દ્વારિ ગણના સમજવા.