Book Title: Sankshipta Jain Darshan
Author(s): Dineshchandra Joravarmal Modi
Publisher: Dineshchandra Joravarmal Modi

View full book text
Previous | Next

Page 2
________________ ‘ એક વિષયને અનંતભેદે પરિપૂર્ણ કહેનાર તે જૈનદર્શન છે. પ્રજનભૂતતવ એના જેવું કયાંય નથી. એક દેહમાં બે આમા નથી, તેમ આખી રસૃષ્ટિમાં બે જૈન એટલે કે જૈનની તુલ્ય એ કે દર્શન નથી. આમ કહેવાનું કારણ શું ? તો માત્ર તેની પરિપૂર્ણતા, નીરાગિતા, સત્યતા અને જગતહિતસ્વિતા. બાકીના સવ" ધર્મમતાના વિચાર જિનપ્રણીત વચનામૃતસિંધુ આગળ એક બિંદુરૂ પ પણ નથી. અન્ય પ્રવર્તકો પ્રતિ મારે ક'ઈ વૈરબુદ્ધિ નથી કે મિથ્યા એનું ખંડન કરું. પ્રિય ભવ્ય ! જૈન જેવું એકે પૂણ દર્શન નથી, વીતરાગ જેવે એ કે દેવ નથી.” – શ્રીમદ્ રાજચંદ્ર For Privateersonal Use Only W elbar

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 620