Book Title: Sankalit Sanskrit Niyamavali Author(s): Divyaratnavijay Publisher: Naminath Jain Sangh View full book textPage 3
________________ I બીજી આવૃત્તિ અંગે :પહેલી આવૃત્તિમાં ન ચઢેલી કેટલીક ભૂલોનું પરિમાર્જન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બાકી રહી ગયેલી ભૂલો માટે મિચ્છામિ દુક્કડમ. ધ્યાન દોરવા સૌને વિનંતી. સંવત ૨૦૪૮નું કાકીનાડા નગરમાં ચોમાસું આરાધનામય રાં. એના શિખરરૂપે કાકીનાડામાં પ્રથમ વાર ઉપધાન તપની સુંદરતમ આરાધના થઇ. આ સુતોની અનુમોદના હેતુ કાકીનાડા શ્રી સંઘે શાનખાતાની રકમનો સદવ્યય કરી આ પુસ્તકના પુન: પ્રકાશનનો લાભ લીધો છે. તેથી તેઓ ધન્યવાદપાત્ર છે. - મુનિ અજિતશેખર વિજય બીજી આવૃત્તિ - વીર સંવત ૨૫૧૯. સંવત ૨૦૪૯ -: પ્રાપ્તિસ્થાન :શ્રી કુમારપાલ વી. શાહ શ્રી ચંદ્રકાંત એસ. સંઘવી c/o દિવ્યદર્શન ટ્રસ્ટ (અધ્યાપક) ૩૬, કલિકુંડ સોસાયટી, કનસાનો પાડો મફલીપુર ચાર રસ્તા, પાટણ - ૩૮૪૨૫ ધોલકા - ૩૮૭૮૧૦ ઉ. ગુ.OPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 138