Book Title: Samveg Rangshala
Author(s): Jinchandrasurishekhar, Hemendravijay, Babubhai Savchand
Publisher: Kantilal Manilal Zaveri

View full book text
Previous | Next

Page 10
________________ प्रस्तावना संवेगरजवाला iળા આ કનની ખૂબી એ છે કે દ્વારા અને પેટદ્વારાના વનમાં સિલાનસિ૮ દષ્ટાંત આપીને તે દ્વારા અને પટાઢાની સમજણ ખૂબ જ સુંદર રીતે આપી છે. આ ગ્રન્થની વાત કોઈ પ્રાચીન ગ્રન્થમાંથી ગ્રન્થકારે લીધેલી હોય તેમ જણાય છે. કેમ કે રચયિતા પૂ. જિનચંદ્રસૂરિજી મહારાજ છે. અને જે વાત કરવામાં આવી છે તે ભગવાન મહાવીરના સ્વહસ્તદીક્ષિત શિષ્ય મહસેન રાજવિની છે. ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા પછી ભગવાન ગૌતમસ્વામીજીને કેવળજ્ઞાન થાય છે. તેમને આ લઘુ-બંધુ પિતાની વૃદ્ધાવસ્થામાં કંપતે શરીર પૂછે છે કે જ્યારે શરીર વિશિષ્ટ તપની આરાધનામાં ઉપયોગી ન રહે ત્યારે અંતિમ આરાધના કેવી રીતે કરવી ? એના ખુલાસા સવિરતર રીતે ભગવાન ગીતમસ્વામીજી મહારાજ કહે છે એ જ આ ગ્રન્થને વિષય છે. ટૂંકમાં સગરંગશાળા એટલે મોહની સામે વિંઝાતી શમશેર. એની એક એક ગાથામાં મોહની વેદના અને ચીત્કારના ડુસકાં સંભળાય છે. એમાં સંભળાય છે શિવસુંદરીના પાયલનો ઝંકાર. એની ગૌરવગાથા એટલે દૂર અને વિકરાલ એવા કાલને કર થપ્પડે. એમાં આપેલી કથાઓમાં શેતાનની શતાનિયત જેમ સંભળાય છે તેમ વીરની વીરતા પણ વર્ણવાય છે અને કાયરની કાયરતાની કમનસીબ કહાણી પણ છે. સંગરંગશાળાના કે એટલે મોહની છાતી ઉપર ઉપરાઉ૫રિ ગોઠવાયેલી તે કહે કે તીર કામઠાં કહે, આજની ભાષામાં બેંબ કહે કે જુના જમાનાની બંદુકે કહે. જે કહેવું હોય તે કહે પણ એ વાત ચકકસ છે કે આ ગ્રન્થ વાંચનાર ભવ્ય જીવ થા કાલમાં નિજના મહને નાશ અને સ્વ-સ્વરૂપની અનુભૂતિ કરે છે. મોહમાં પાગલ બનેલા કાયની કમનસીબ કથા સાંભળી કમની કૂરતા ભરી કતલ કરનારા પણ કંપી ઉઠે છે. બીજી બાજુ વીરપુરુષોએ મોહની સાબિતાવેલ શૌર્યનાં Iબા.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 836