________________
संवेगरङ्गशाला
રજા.
આલોચના વિધાનદ્વારના ૧૦ પેટદ્વાર ૧ કેટલા કાળે આલોચના આપવી, ૨ કેને આપવી, ૩ કોણે આપવી, ૪ નહિ આપવામાં કયા દેશે, ૫ આપવામાં કયા ગુણે, ૬ કેવી રીતે આપવી, ૭ આલોચનાને વિષય, ૮ ગુરુએ કેવી રીતે અપાવવી, ૯ પ્રાયશ્ચિત્ત, ૧૦ ફળ-આ દ્વારાના સ્વરૂપવર્ણન પ્રસંગે આચાર્ય મહારાજના ૩૬ ગુણેનું વર્ણન અને ક્ષામણા દ્વાર ઉપર ચંડરુદ્રાચાર્યનું દષ્ટાંત આપી બાકીના શય્યાદિ દ્વારાનું સ્વરૂપ સમજાવી આ ત્રીજું દ્વાર પૂર્ણ ] કરવામાં આવ્યું છે.
૪. ચોથા સમાધિલાભદ્વારના નવ પેટા દ્વારે નીચે મુજબ છે. ૧ અનુશાસ્તિદ્વાર, ૨ પ્રતિપત્તિદ્વાર, ૩ સારણુદ્વાર, ૪ કવચ દ્વાર, ૫ સમતાકાર, ૬ ધ્યાનદ્વાર, ૭ લેસ્થા દ્વાર, ૮ ફળદ્વાર, ૯ વિજહનાકાર. અનુશાસ્તિદ્વારમાં એના ૧૮ પટાદ્વારનું વર્ણન છે. તે દ્વારે આ પ્રમાણે છે. ૧ અઢાર પાપસ્થાનક, ૨ આઠમદસ્થાન, ૩ ક્રોધાદિ કષાયે ૪ પ્રમાદદ્વાર, ૫ પ્રતિબંધ, ૬ સમ્યફવથિરત્વ, ૭ અરિહંતાદિષટ્રકશકિતમાનપણું, ૮ પંચનમસ્કારમાં તત્પર પણું, ૯ સમ્યજ્ઞાને પગ, ૧૦ પંચમહાવ્રત, ૧૧ ક્ષેપકને ચતુઃશરણગમન, ૧૨ દુકૃતગહકરણ, ૧૩ સુકૃત અનુમોદના, ૧૪ બાર ભાવના, ૧૫ શીલપાલન, ૧૬ ઇન્દ્રિયદમન, ૧૭ તપમાં ઉદ્યમ, ૧૮ નિઃશલ્યતા.
આ બધાં દ્વારા દાંતે સાથે વર્ણવ્યાં છે. તે પછી પ્રતિત્તિ વગેરે દ્વારેનું વિવેચન કર્યું છે અને અંતે મસેન જર્ષિના મનોરથ અને તેમણે કરેલે અનશનને પ્રારંભ, તેમની ઈન્ટે કરેલી પ્રશંસા અને દેવાદિએ
Iકા