Book Title: Samvedanni Sargam Author(s): Kalyanvijay Gani Publisher: Divya Darshan Trust View full book textPage 4
________________ - બીજી આવૃતિ વેળા - સંવેદનની સરગમ' ની પ્રથમ આવૃતિને સર્વત્ર સારો પ્રતિસાદ પ્રાપ્ત થયો. વાચકવર્ગની ચાહનાને લક્ષમાં રાખી સુરતમાં બીજી આવૃતિ પ્રકાશિત કરતાં અમે ગૌરવ અનુભવીએ છીએ. પાદનોંધમાં બતાવેલ શાસ્ત્રપાઠોનો અર્થ મૂળ ગુજરાતી લખાણમાં આવી જાય તે માટે મહદંશે લેખક મુનિશ્રીએ આ બીજી આવૃતિમાં પ્રયાસ કરેલ છે. આ વાત અહીં વિશેષતઃ ઉલ્લેખનીય છે. નિશ્ચય - વ્યવહારનું સંતુલન જાળવી પ્રસ્તુત પ્રકાશનના માધ્યમે સહુ જીવો અંતરંગ મોક્ષમાર્ગે હરણફાળ ભરી પરમપદ પામે એ જ મંગળ કામના. લી. દિવ્યદર્શન ટ્રસ્ટ વતી કુમારપાળ વિ. શાહ - - - - - શ્રી ધર્મનાથ પો. હે. જેનનગર જૈન સંઘ, અમદાવાદના જ્ઞાનદ્રવ્યમાંથી આ પુસ્તક છપાયેલ હોવાથી ગૃહસ્થ આ પુસ્તક પોતાની માલિકીમાં રાખવું નહિં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 324