Book Title: Samvatsari Pratikraman Gujarati
Author(s): Ila Mehta
Publisher: Ila Mehta
View full book text
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૬૭
(એક લોગસ્સ ‘ચંદેસુ નિમ્મલયરા' સુધીનો કાઉસ્સગ્ગ અથવા ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરવો. અને નીચે મુજબ પ્રગટ લોગસ્સ કહેવો.)
૨૪ જિનેશ્વરોની નામ પૂર્વક સ્તુતિ લોગસ્સ ઉજ્જોઅગરે, ધમ્મતિત્શયરે જિણે,
અરિહંતે કિત્તઇસ્યું, ચઉવીસં પિ કેવલી. (૧) ઉસભ મજિએં ચ વંદે, સંભવ મભિણંદણં ચ સુમઈ ચ, પઉમપ્પä સુપાસં, જિણં ચ ચંદુપ્પહ વંદે. (૨) સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિજ્જીસ વાસુપૂજ્યું ચ, વિમલમણુંતં ચ જિર્ણ, ધમ્મ સંતિ ચ વંદામિ. (૩) કુંછું અરું ચ મલ્લિ, વંદે મુણિસુવ્વયં નમિજિણું ચ, વંદામિ રિટ્ટનેમિ, પાસું તહ વમાણું ચ. (૪) એવં મએ અભિશુઆ, વિહુય રયમલા પહીણ જર મરણા, ચઉવીસં પિ જિણવરા, તિત્શયરા મે પસીયંતુ. (૫) કિત્તિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા, આરૂગ્ગ બોહિલાભં, સમાહિવર મુત્તમં દિંતુ. (૬) ચંદેસુ નિમ્મલયરા, આઇસ્ચેસુ અહિયં પયાસયરા, સાગરવર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. (૭)
(કેવળજ્ઞાન વડે) લોકનો ઉદ્યોત કરનારા, ધર્મરૂપ તીર્થને કરનારા, રાગદ્વેષને જીતનારા, કેવળજ્ઞાની એવા ચોવીશે તીર્થંકરોનું હું કીર્તન કરીશ. (૧) શ્રી ઋષભદેવને તથા શ્રી અજિતનાથને, શ્રી સંભવનાથને, શ્રી અભિનંદનસ્વામીને, શ્રી સુમતિનાથને, શ્રી પદ્મપ્રભસ્વામીને, શ્રી સુપાર્શ્વનાથને તથા રાગ-દ્વેષનેજિતનારા શ્રી ચંદ્રપ્રભસ્વામીને હુંવંદન કરુંછું. (૨)

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364