Book Title: Samprat Sahchintan Part 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 169
________________ ૧૬૦ સાંપ્રત સહચિંતન--ભાગ ૧૨ જો મોટાં ઘર વિશે પૂછતાં હો, તો મોટા ઘર પેલાં રહ્યાં ! પરંતુ નિરાશ જનોના ઉદ્ધારક એવા મારા કંથને જોવો હોય તો તે આ ઝૂંપડીમાં જુઓ.] બલિ અદ્ભસ્થણિ મહમણુ હુઈહુઆ સોઈ; જઈ ઈચ્છહુ વત્તણઉ દેહુ મ મમ્મી કોઈ. [એવા વિષ્ણુને પણ બલિની પાસે અભ્યર્થના કરવા માટે નાના થવું પડ્યું. જો મોટાઈ ઈચ્છતા હો તો આપો, પણ કોઈની પાસે માગો નહિ.] હત્યિ મારણ, લોઉ બોબ્રણ; પહહુ વણઉ, સુણહ ભસણી (હાથી મારકણો છે, લોકો બોલકણા છે, પણ વાગવાવાળો છે અને કૂતરો ભસવાવાળો છે.] એક્કસિ સીલ કલંકિઅહ દિહિં પચ્છિતાઈ; જો પણ ખંડઈ અણુદિઅહુ તસુ પચ્છિતે કાઈ એક વાર શીલ કલંકિત કર્યું હોય તો તેને પ્રાયશ્ચિત અપાય, પરંતુ જે રોજેરોજ શીલ ખંડિત કરે તેને પ્રાયશ્ચિત્ત આપવાનો શો અર્થ?] જિન્મિદિલ નાગુ વશિકરહુ જસુ અદ્ધિનઈ અન્નઈ; મૂલિ વિણઠઈ તુંબિણિહે અવસે સુક્કહિ પન્નઈ જિહવા ઈન્દ્રિય જે નાયક છે તેને વશ કરો. બીજી ઈન્દ્રિયો) એને અધીન છે. તુંબડીનું મૂળ જો વિનષ્ટ થાય તો પાંદડાં અવશ્ય સુકાઈ જાય છે.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186