Book Title: Sammea Shailam Tamaham Thunami
Author(s): Shefali Shah
Publisher: Shefali Shah
View full book text
________________
ડૉ. શેફાલી શાહ (સંગીતસર્જન) '' “સદ્ભાવના કલા અકાદમી’નાં પ્રણેતા ડૉ. શેફાલી શાહ શાસ્ત્રીય ગાયન, ભક્તિ સંગીત અને સુગમ સંગીતનાં એક જાણીતા કલાકાર છે. જૈન ધર્મ પ્રત્યેની આસ્થા તેમને સતત ધાર્મિક કાર્યો કરવા માટે પ્રેરતી રહી છે. તેમના માર્ગદર્શન હેઠળ અનેક વિધાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે. ગીતોનું સ્વરાંકન કરી તેને યોગ્ય રીતે રજૂ કરવાની તેમની એક લાક્ષણિક શૈલી છે. સમાજને બહુ ઉપયોગી બને
તેવી તેમની ઓડિયો તથા સીડી-કેસેટોની નામાવલિની એક ઝલક... (૧) અરિહંત વંદના (જૈન ભક્તિગીતો) (૨) શ્રી ભક્તામરસ્તોત્ર (સંસ્કૃત), રત્નાકર પચ્ચીસી, ઉવસગ્ગહર, મોટી શાંતિ (૩) ૐૐ નિત્યક્રમ (ભાગઃ ૧,૨,૩) (શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત) MP3 Audio CD
પ્રાતઃકાળ, મધ્યાહુનકાળ, સાયંકાળની ભક્તિ... (૪) આતમ ભાવના ભાવીએ (શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત પદગાન) (૫) શ્રી પુણ્યપ્રકાશનું સ્તવન (પ્રાચીન પરંપરાગતના ઢાળ) (૬) અખંડ નવકાર (6) સદ્ગુરુ શરણં (ધૂન સંગીત) (૮) સ્મરણ-મંત્ર (ધૂન સંગીત) (૯) ૐ હ્રી" અહં નમઃ (ધ્યાન સંગીત) (૧૦) અંતિમ સમયની આરાધના (સમાધિ-મરણની પગદંડી)
(વૈરાગ્યપદ, ભક્તિપદ, સંથારા પોરિસિ, પંચસૂત્ર સહિત) (૧૧) જીવન અંજલી થાજો (૧૨) મંગલ મંદિર ખોલો (શ્રદ્ધાંજલિ ગીત-LIVE) (૧૩) કૌન ઉતારે પાર (હિન્દી ભજન-LIVE) (૧૪) સિદ્ધાચલ શિખરે દીવો રે... DVD FILM -2Hrs. (‘ગુજરાત સમાચાર' આયોજિત) (૧૫) સંપૂર્ણ પ્રવેશિકા (ભાગઃ ૧, ૨, ૩, ૪) શાસ્ત્રીય સંગીતનો ત્રણ વર્ષ સુધીનો અને ધો. ૧૦, ૧૧, ૧૨નાં
સંગીત વિષયના પુસ્તકના લેખકે તૈયાર કરેલ માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાલક્ષી અભ્યાસક્રમ |Audio Cassette/CD/MP3માં મળશે. (૧૬) શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર (શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત) (૧૭) શ્રી તીર્થકરસ્તોત્ર વંદના (ગુજરાતી)
(શ્રી ભક્તામરસ્તોત્ર, શ્રી કલ્યાણ મંદિર, શ્રી મહાવીરાષ્ટક) (૧૮) કલ્યાણક તીર્થ વંદના (જૈન સ્તવન). (૧૯) સંધ્યાવંદન/આરતીદીવો/ભક્તિ (૨૦) સમેતશિખરજી ભાવયાત્રા DVD FILM -2Hrs.(‘ગુજરાત સમાચાર' આયોજિત) (૨૧) કર વિચાર તો પામ - MP3 પુસ્તિકા સહિત - ભક્તિ સંગીત સહિત - સ્વાધ્યાય (૨૨) શ્રી નવકાર વંદન ચાલીસી (નવકારનાં ગીતો સહિત)
.
||
ucation International
For Private & Personal Use Only
www.jamel
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/6e6d2a7d26744e5155d2e61d211670418258fb486dd9298cbcfd77d021e4d44b.jpg)
Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 504