Book Title: Sambodhi 2011 Vol 34
Author(s): Jitendra B Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 130
________________ 120 SAMBODHI નીલાંજના શાહ થી વ્યુત્પન્ન કરે છે. આમ આ મુદ્દે વૈયાકરણોમાં જે મતભેદ પ્રવર્તે છે તે મતભેદનો પણ વર્ણદેશનાકારે નિર્દેશ કર્યો છે. પુરુષોત્તમ મોષ: શબ્દ ઉપરાંત તેનો સમાનાર્થી શેરા: શબ્દ આપે છે ત્યારે અમરેરાય: એમ દૃષ્ટાંત પણ આપે છે. નોંધવું ઘટે કે આ ટીકાઓમાં મળતા મતોમાં પુરુષોત્તમદેવે જે અમુક સમાનાર્થી શબ્દો આપ્યા છે, તેમાંના બે-એક શબ્દો આપણને કંઈક અંશે ચિન્ય લાગે છે, જેમકે શાકભાજી અર્થ દર્શાવતા શામ્ ના પર્યાયવાચી શબ્દ તરીકે સન્મ આપ્યો છે અને જમણી બાજુનું શરીર અર્થ દર્શાવતા અપસવ્ય ના પર્યાય તરીકે પસત્રમ્ કે અપસવ્યમ્ શબ્દ સૂચવે છે. એવું બની શકે કે તેમણે આ પર્યાયો સાહિત્યમાં ક્યાંક પ્રયોજાયેલા જોયા હોય અને તેથી એમનો નિર્દેશ કર્યો હોય. ઉપર્યુક્ત ટીકાઓમાં મળતા વદિશાના મતોનો અભ્યાસ કરતાં લાગે છે કે, અમરકોશના પ્રચલિત શબ્દો તથા પુરુષોત્તમદેવે પોતે દર્શાવેલા સમાનાર્થી શબ્દોની જોડણીનો, વ્યુત્પત્તિવિષયક નોંધ સાથે, નિર્દેશ કરતી, તેમની આ વદિશના ટીકા, અમરકોશના અભ્યાસીઓ માટે મહત્ત્વની બની રહે છે. ટીપ M. M. Patkar, A History of Lexicography, Varnadeśanā', pp.69-70, Pub. Munshiran Manoharalal, Delhi, 1981. ૨. આર. શM – વેગવવૃત વરૂધ્રુવોશ, વોડ, p. xii, . ટી. નં. ૩, ૮ ફેરિત ફરીટ્યૂટ, વોડા, ૨૨૨૮. ૩. અમરોશ : (ક્ષિાત્યાયોપેતા) (i) मल्लिनाथ - अमरपदपारिजात : वो.१, पृ. ५१; अमरवातिककारेण वर्णनिर्देशनायां दीर्घकारान्तरिक्ष शब्द इति प्रत्यपादि । ૪. ઝન, વો. ૨, પૃ. ૨ : उक्तानुक्तनिरुक्त चिन्तनफलां टीकां सुभूतेः परामालोच्यामरभाष्यवार्त्तिकमुखान् बहूनादरात् । व्याचक्षे ... । श्री मल्लिनाथो मुदा ॥ ૫. ૩ળતિસૂત્રવૃત્તિ: પૃ. ૨ : वृत्ति न्यासमनुन्यासं रक्षितं भागवृत्तिकाम् । भाष्यं धातुप्रदीपं च तट्टीकां वर्णदेशनाम् । ..... સમીરૈષા તિર્મમ II (શ્નો-૨-૩) E. A Dictionary of Sanskrit Grammar, p. 79. ૭. Ibid, p. 254. સંદર્ભગ્રન્થો ૨. મરો : ગ ક્ષીરસ્વામીવિરવિતા અમરશીયાટીવા, . કે. કે. મોર પુના, ૨૨૨૩. आ दाक्षिणात्यव्याख्योपेतः अमरकोशः, सं. ए. ए. रामनाथन, अड्यार, मद्रास, १९८९. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152