Book Title: Samayaik Vrutt
Author(s): Purushottam Kahanji Gandhi
Publisher: Purushottam Kahanji Gandhi
View full book text
________________
-
-
-
-
-
-
-
-
(૧૪) સુખ પામીએ હવે વાયરાના ભેદ સુક્ષ્મ અને બાદરા સુક્ષમ તે આખા લોકમાં ભર્યા છે તે આપણી નજરે ન આવો. હવે બાદર વાયરાના નામ કહે છે. પહેલે બેલે ઉગમણે અને આથમણે વારા ઉત્તરને દક્ષિણને વા||ગ ઊંચે નીચેને ત્રિો વા ૪૫ વંટોળીઓને મંડળીઓ વાપણા ગુંજવાને સુધા આદિ લઈને ઘણી તને વાયરો છો તે શું કરે હણાય છે? ઉઘાડે મોઢે બેલ્યો ઝા– પટ નાંખવે || સુપડે સેવે || ઝાટક | કાંતવે | વિઝવે | તાલટા વગાડવે | વીંઝણે વીંઝવે | હીળે હીંચકવે || આદિલઈને ઘણી જાતના શસ્ત્રકરી હણાય છે કે તે એકવાર ઉઘાડા મોઢે બોલ્યા અસંખ્યાતા જીવ હણાય છે || તેમાથી અકેકે જીવ નીકળીને વડના બીજ જેવી કાયા કરે છે – બુદિપમાં ન માય છે તેનાં ફળ સાત લાખ કરોડ છે / તેનું આઉખું જધન્ય અંતર મુહુરતનું II ઉર્દુ ત્રણ હજાર વર્ષનું છે તેની દયા પાળીએતો મોક્ષનાં સુખ પામીએ | પાસે બેલે વનસ્પતિ કાય || તે
=
=
=
=
=
=
=
=

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39