Book Title: Samayaik Vrutt
Author(s): Purushottam Kahanji Gandhi
Publisher: Purushottam Kahanji Gandhi

View full book text
Previous | Next

Page 19
________________ - - - --- - - ના બે ભેદ | સુક્ષ્મ અને બાદર / સુક્ષ્મ તે આખા લોકમાં ભર્યા છે તે આપણી નજરે ન આવે છે બાદર વનસ્પતિ કાયના બે ભેદ કે પ્રત્યેક અને સાધારણ | પ્રત્યેક કોને કહીએ? શરીરે શરીરે અકેક જીવ હોય તેને પ્રત્યેક કહીએ છે અને એક શરીરે અ– નંત જીવ હોય તેને સાધારણ કહીઓહવે પ્રત્યેકને નામ કહે છે | પહેલે બોલે વૃક્ષને વેલાની જાત | રીં– ગણી તળશીને ગુલમની જાત || એરડા આકડા ધતુરાની જાત ! દાડમ શેલડી ને કેળાંની જાત ને ધ્રો કેવડે દાભડે ને તરણાની જાત || ફલ કમળ ને નાગરવેલની જાત ! બેરી કેર ને કસેલાની જીત જુ વાર બાજરે મઠ મકાઈની જાત || જળ સૂવા મેઘરી વાળેલ ફળીની જાત ને એ આદિ લઈને ઘણું જાતની પ્રત્યેક વનસ્પતિ છે. તેમાં ભગવાને ત્રણ પ્રકારના જીવ કહ્યા છે || સંખ્યાતા || અસંખ્યાતા || અ– ને અનંતા || એ ત્રણ પ્રકારના છે તેની દયા પાળીએ તે મેસના સુખ પામીએ છે હવે સાધારણ વનસ્પતિ ના નામ કહે છે | પહેલે બોલે. લીલલ સેવાળની જા

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39