Book Title: Samayaik Vrutt
Author(s): Purushottam Kahanji Gandhi
Publisher: Purushottam Kahanji Gandhi

View full book text
Previous | Next

Page 17
________________ (૧૩) જેવડી કાયા કરતે લાખ જેજનના જબુદ્ધિપમાં માય નહીં તેનાં કુળ સાત લાખ ક્રોડ છે તેનું આખું જઘન્ય અંતર મુહુરતનું ઉત્કટું સાત હજાર વર્ષનું તેની દયા પાળીતે અનંતા મોક્ષના સુખ પામીએ હવે તેઉકાય તે અગ્ની તેની બે જાતા સુક્ષ્મ ને બાદરા સુક્ષ્મ તે આખા લોકમાં ભર્યા છે તે આ પણી નજરે નવો હવે બાદર અગ્નિનાં નામ કહે છે. પહેલે બેલે ચૂલા ને ભઠ્ઠોની અગ્નિ પરા ધુમાડા તાપણીની અગ્નિ II ચકમકને વિજળીની અગ્નિ | દીવાને ઉમાડાની અગ્નિ પ| લોઢા ધગધગતાને અરણીની અગ્નિ દા એ આદિ લઈને ઘણી જાતની અગ્નિ છે તેના એક તણખામાં અ– સંખ્યાતા જીવ કહ્યા છે તેમાંથી એકેકે જીવ નીકળીને ખસખસના દાણા જેવડીક યા કરેત જંબુદ્વિપમાં ન માયા તેને કુળ ત્રણ લાખ કરોડ છે || તેનું આઉખું જઘન્ય અંતર મુહુરતનું ઉઠું ત્રણ અહો રાત્રિનું તેની દયા પાળીએ અનતા મોક્ષના JI

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39