________________
---
-
-----
(૧૮) છે. તેનું આઉખું જઘન અંતર મુહરતનું | ઉત્ક હું છ માસનું || તેની દયા પાળીએ તે મોક્ષના સુખ પામીએ || હવે પચી તે કેને કહીએ? જેને કાય || મુખ || નાસિકા | આંખ કાન છે એ પ્રમાણે હોય તેને પચંદ્ર કહીએ || તેના બે ભેદ || પ્રાતા, અને અપ્રજાપ્તા છે તેની જાત || નારકી | તિયુંચ / મનુષ્ય | દેવતા છે તેમાં ૧૪ ભેદ ને રકીના | ૪૮ ભેદ તિચના | ૩૦૩ ભેદ મનુષ્યના || ૧૯૮ ભેદ દેવતાના | વળી તેમાં ચાર ભેદ ભ વનપતિ . વાણવ્યંતર જોતષી વમાનીક છે મનવ્યના ચાર ભેદ ૧પ કર્મ ભૂમીને મનુષ્ય મા ૩૦ અ કર્મ ભૂમિના મનુષ્ય પ૬ અંતર ક્રિપના મનુષ્ય ! ૧૪ સ્થાનકના સમૃઈિમ મનુષ્ય / તે કહે છે | પહેલે બેલે લઘુનિતમાં ઉપજે ૧ વડી નીતમાં ર / બળખા માં ૩ લાંટમાં 1 ૪ વમનમાં પ ા પીડામાં | ૬ | પરૂમાં ૭લોહીમાં 1 ૮ || વિર્ષમાં 1 ૮ વિ પાદિકના પુદગળ સૂકાણુ તે ફરી ભીના થાય તેમાં | | ૧૦ | મનુષ્યના કલેવરમાં / ૧૧ / સ્ત્રી પુરૂષના સં–