Book Title: Samayaik Vrutt
Author(s): Purushottam Kahanji Gandhi
Publisher: Purushottam Kahanji Gandhi
View full book text
________________
(૨૨)
લાલચ પરિહરા સિલાંગર) ગુણતે આદરે ||૧૧|| બ્રહ્મચર્ય પાખિ ગુરૂ હોય તે ગુરૂ થાયે જગ સહુ કાય | ગ્રહ ગુરૂ થઈને શું કરે છે લેહ સંગ પથર કેમ રે ||૧૭ તારે ગુરૂ મહાવ્રત ધાર || પંડિત જન એમ કહે વિચાર | કનક રજત ધન મમતા તજી ! મુકી લભ ધર્મ સાધન ભજિ ||૧૮) એણિ પર પંચ વૃત ધરે | ચાર કશાય મુનિવર પરિ હરે શાસ્ત્ર તણે નિત દે ઉપદેશ || શ્રી ગુરૂ ટાળે સકળ કલેશ || ૧૮ || રાગ દ્વેષ મહ ટાળિ કરી | એવા મુનિવર લડે શિવપુરી તરવા જે વંછો સંસાર | તે આરાધે ગુરૂ વ્રત ધારારી દયા ધર્મ ઉપદેશ સાર | જિવ સરવેને કરે ઉપકાર || દયા ધર્મ મોટો જગ સહી છે જેથી દુખ કે પામે નહિ | ૨૧ | રેંજન દયા દયા મુખ ભણે છે ધર્મ કાજે ત્રસ થાવર હણે છે બોલે સાચું પણ નવિ કરે ! કહો તે કેમ ભવ સાગર તરે | ૨૨ દયા વિના જે થાએ ધર્મ || તે હિંસાએ નવિ લાગે કર્યું જે તપસ્યા ઘર બેઠા થાય છે તે ઘર છડી

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39