Book Title: Samayaik Vrutt
Author(s): Purushottam Kahanji Gandhi
Publisher: Purushottam Kahanji Gandhi
View full book text
________________
(૨૩)
વન કેણુ જાય || ૨૩ || સર્વે શાસ્ત્ર એ નીમ સહિ [[ ઢયા વિના ધર્મ થાખે નહિં || જ્યાં હિંયા ત્યાં પાતક હોય || પંડિત શાસ્ત્ર વિચાર જોય || ૨૪ || પૃથ્વી પાણી અગ્નિ વાય ॥ વનસ્પતિ પ્ ́ચ થાવર કાય || દુિ ત્રિય મા પચદ્રી સાર || ત્રસ જિવ એ અગમ સુવિચાર | ૨૫ || જૈન શિવ પણ એ જીવ કહે || એ રાખે તે રાવ સુખ લહે || ઐહુ વચન નિવે માને જેહ || ભત્ર ખંધન વિછુટે તેહ ||૨૬|| હરિહર બ્રહ્મા બુધ જિન રાય || તેહ તણા જે શેવે પાય || તે પણ ધર્મ કરે તે તરે || પાપ કરે તા ભવમાં કરે || ૨૭ || દેવ નિરંજન ગુરૂવ્રુત ધાર | ધર્મ દયામય શીવ સુખકાર || તત્વ ત્રણ સમિકેત કે'વાય || એ આરાધે શિવ સુખ થાય ||૨૮|| ભિવ અણુ પામિ મનુષ અવતાર || એ સમતિ આરા ધાસાર || રૂષિ લાલા તણે શું પસાય || રામ મુ ॥ સમપૂર્ણ. ||
ની ભણે એ સઝાય, || ૨૯ ||
નમો અરે દંતાળ = કર્મરૂપી વેરીને જીત્યા છે તેને
-
·
નમસ્કાર.

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39