SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - (૧૪) સુખ પામીએ હવે વાયરાના ભેદ સુક્ષ્મ અને બાદરા સુક્ષમ તે આખા લોકમાં ભર્યા છે તે આપણી નજરે ન આવો. હવે બાદર વાયરાના નામ કહે છે. પહેલે બેલે ઉગમણે અને આથમણે વારા ઉત્તરને દક્ષિણને વા||ગ ઊંચે નીચેને ત્રિો વા ૪૫ વંટોળીઓને મંડળીઓ વાપણા ગુંજવાને સુધા આદિ લઈને ઘણી તને વાયરો છો તે શું કરે હણાય છે? ઉઘાડે મોઢે બેલ્યો ઝા– પટ નાંખવે || સુપડે સેવે || ઝાટક | કાંતવે | વિઝવે | તાલટા વગાડવે | વીંઝણે વીંઝવે | હીળે હીંચકવે || આદિલઈને ઘણી જાતના શસ્ત્રકરી હણાય છે કે તે એકવાર ઉઘાડા મોઢે બોલ્યા અસંખ્યાતા જીવ હણાય છે || તેમાથી અકેકે જીવ નીકળીને વડના બીજ જેવી કાયા કરે છે – બુદિપમાં ન માય છે તેનાં ફળ સાત લાખ કરોડ છે / તેનું આઉખું જધન્ય અંતર મુહુરતનું II ઉર્દુ ત્રણ હજાર વર્ષનું છે તેની દયા પાળીએતો મોક્ષનાં સુખ પામીએ | પાસે બેલે વનસ્પતિ કાય || તે = = = = = = = =
SR No.011567
Book TitleSamayaik Vrutt
Original Sutra AuthorN/A
AuthorPurushottam Kahanji Gandhi
PublisherPurushottam Kahanji Gandhi
Publication Year1882
Total Pages39
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy