Book Title: Safaltana Sopan
Author(s): Kanakvijay
Publisher: Vishwamangal Prakashan Mandir Patan

View full book text
Previous | Next

Page 9
________________ સ્થિરતા દરમ્યાન તેઓશ્રીના જેન વંડામાં જાહેર પ્રવચને થતાં જેને જેનસંઘ તથા જાહેર પ્રજા ઉલટભેર લાભ લેતા તેઓશ્રીને સંઘે ચાતુર્માસ માટે આગ્રહપૂર્વકની વિનંતિ કરી, પણ અંજારનું ચાતુર્માસ નક્કી હેવાથી તેઓશ્રીને સપરિવાર અશાડ સુદ બીજના અંજારમાં પ્રવેશ થયે. અંજાર શ્રી સંઘને ઉત્સાહ તથા ઉમંગ અમાપ હતો, શ્રી ભગવતી સૂત્ર તથા પાંડવચરિત્ર પર નિયમિત પૂ. પાદશીનાં પ્રવચને થતા હતા, ને દર રવિવારે જાહેર પ્રવચને યોજાતા હતા. શ્રી અંચલગચ્છ – શ્રી ખરતરગચ્છ તથા શ્રી તપાગચ્છના આગેવાન ભાઈએ તેમજ ત્રણેયગચ્છના ભાઈ-બહેને પૂ પાદશીનાં વ્યાખ્યાનેને લાભ લેતા મહામહિમાશાલી પ્રગટ પ્રભાવી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવંતના ૧૦૮ અઠ્ઠમે પૂ. પાદશીના શુભ ઉપદેશથી શ્રી સંઘમાં થયા, શ્રી નવકાર મહામંત્રને તપ થયા. શ્રી પર્યુષણ પર્વની આરાધના અપૂર્વ ઉલ્લાસથી ઉજવાઈ, ને ૬૪ પ્રહરી પૌષધ શ્રી સંઘમાં સારી સંખ્યામાં થયા, તપસ્વીઓની ભક્તિ માટે આઠે દિવસમાં એકાષણની ભક્તિ શ્રી સંઘ તરફથી ઊત્તમ પ્રકારે જાઈ, ચાતુર્મા સની પૂર્ણાહુતી બાદ બે બાલબ્રહ્મચારી મુમુક્ષુ બહેનની ધામધૂમપૂર્વક ભાગવતી દીક્ષા થઈ, ને શ્રી ભદ્રેશ્વરજી તીર્થને સંઘ પૂ. પાદ પંન્યાસજી મહારાજશ્રીની છત્ર છાયામાં નીકળે, ૩૦૦ લગભગ ભાઈ-બહેને તથા ચતુર્વિધ સંઘ સાથે છીપાળતો સંઘ ત્રીજે દિવસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 234