Book Title: Safaltana Sopan
Author(s): Kanakvijay
Publisher: Vishwamangal Prakashan Mandir Patan

View full book text
Previous | Next

Page 10
________________ ભદ્રેશ્વરજી તીર્થની છાયામાં આવ્યા, ત્યાં ૩ દિવસની સ્થિરતા થઈ, ધામધૂમપૂર્વક તીર્થયાત્રા સહુએ કરી. કચછની પંચતીર્થીની યાત્રાએ પૂ. પાદ શ્રી સપરિવાર ત્યારબાદ મુદ્રા, કપાયા, ભુજપુર, દેશલપુર, કેડાય, નાગલપુર થઈ માંડવીમાં ધામધૂમથી પધાર્યા, દરેક સ્થળોએ તેઓશ્રીનાં પ્રવચન જાતાં, ધર્મભાવિત ભાવુકે ઉલ્લાસથી લાભ લેતા હતા. ત્યાંથી તેઓશ્રી રાયણ, નવાવાસ, મેરાઉ, ગોધરા, લાયજી થઈને અભડાશાની પંચતીર્થી સાંધાણ, સુથરી, સાયરા, કોઠારા, જખૌ, તેરા આદિની યાત્રા કરી નખત્રાણ, આંગીયા, માનકુવા થઈ ભુજ શહેરમાં પધાર્યા શ્રી સઘની વિનંતિથી તેઓશ્રીએ સ્થિરતા કરી, બાદ શ્રી સંધની વિનંતિથી તેઓશ્રીનું ચાતુર્માસ અવે નિહિત થયું. ભુજનું ભવ્ય ચાતુર્માસઃ જેઠ વદિ ૧૪ના ભવ્ય સમિવ સહ તેઓશ્રીને ચાતુર્માસાથે પ્રવેશ થયા, પૂ. પાદ પંન્યાસજી મહારાજશ્રીના સંસારી પક્ષે વિડિલ ભગિની પૂ. પ્રશાંત વિદુષી પ્રવર્તિની સાધ્વીજી શ્રી દર્શનશ્રીજી મહારાજ જેઓ પોતાનાં વિશાલ પરિવાર સહ મારવાડ પ્રદેશમાં તે અવસરે વિચારી રહ્યા હતા. વિ. સં. ૨૦૧૭ની સાલનું માંડાણી ખાતે ચાતુર્માસ પૂર્ણ કરી, તે પ્રદેશનાં ભવ્ય પ્રભાવશાલી પ્રાચીન તીર્થ ભૂમિ નાં દર્શન કરી, નાકોડાજ જાવાલ, શિરોહી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 234