Book Title: Safaltana Sopan
Author(s): Kanakvijay
Publisher: Vishwamangal Prakashan Mandir Patan

View full book text
Previous | Next

Page 5
________________ માસ ગિક: પૂ. પાદ સુપ્રસિદ્ધવકતા પ્રશાંતમૂર્તિ પન્યાસજી મહારાજ શ્રી કનકવિજયજી ગણિવરશ્રીનાં છ મનનીય જાહેર પ્રવચના ‘સફળતાનાં સેાપાન' રૂપે અહિં પ્રસિદ્ધિને પામે છે, તે ખરેખર અમારે મન આનંદના વિષય છે પૂ. પન્યાસજી મહારાજશ્રી જૈન સંઘમાં એક ચારિત્ર્ય શાલી તપસ્વી તથા શાંત તેમજ એકાંતપરાયણ ચિંતક, મહાપુરુષ તરીકે સુપ્રસિદ્ધ છે. તેઓશ્રી પૂ. પાઇ પરમ કારૂણિક સિદ્ધાન્ત મહેાદધિ સંઘસ્થવિર સુવિહિત શિશ મણિ તપાગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજશ્રીના પટ્ટ પ્રભાવક પરમશાસન પ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસુરીશ્વરજી મહારાજશ્રીના વિદ્વાન શિષ્યરત્ન છે. ભદ્રેશ્વરજી તીની યાત્રાના શુભસ’કલ્પ : વિ. સ. ૨૦૧૮ની સાલમાં તેએાશ્રીનુ ચાતુર્માસ કચ્છના પાટનગર ભૂજ ખાતે શ્રી સંધની આગ્રહભરી વિનંતીથી થયેલ. વર્ષોથી કચ્છ પ્રદેશના સુપ્રસિદ્ધશ્રી ભદ્રેશ્વરજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 234