Book Title: Sadhak Jano mate Vivikta Sthanni Aavashyakta Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 2
________________ ૫૮ ]. શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા રહિત છે, તે મુનિ જગતના મિત્ર છે અને તે મુનિ પિતાનું હિત સાધી શકે છે. પ્રાયઃ મનુષ્યના સંસર્ગથી ઉપાધિની પ્રાપ્તિ થાય છે, માટે મુનિરાજ મનુષ્યોને સંસર્ગ ત્યાગી એકાંત સ્થાનમાં વસે છે. કારણ વિના વિશેષ પ્રકારે કેઈની સાથે ભાષણ પણ કરતા નથી. જે મનુષ્યના પરિ. ચયથી આત્માનું હિત નથી થતું તેમને પરિચય કેમ કરે? વ્યાખ્યાન-શિક્ષાદિ કારણે મનુષ્યના સંબંધમાં આવે, તે પણ અંતરથી ન્યારા વતે છે. એવા મુનિરાજ ઉપાધિરહિત હોય તે અનુપમ આનંદના ભેગી બને છે. લેકપરિચય–ગૃહસ્થ લેકે સાથે નિકટ સંબંધ જોડી રાખતા સ્વહિતસાધક સાધુજનેને સંયમમાર્ગમાં ઘણું આડખીલી નડે છે-ઊભી થાય છે. ગૃહસ્થજનેને-સ્ત્રીપુરુષને અધિક પરિચય કરવાથી સાધુ યોગ્ય સમભાવ–સમતા ટકી શકતી નથી, એટલે રાગ-દ્વેષ-મહાદિ દોષ ઊપજે છે, વિષયવાસના પણ કવચિત્ જાગે છે અને જ્ઞાન, ધ્યાન, બ્રહ્મચર્ય વિગેરે અનેક અમૂલ્ય ગુણરત્નને લેપ થાય છે. એટલે સાધુ સહેજે સત્વહીન-શિથિલાચારી થઈ જાય છે. “મૂળ મુનિ જે આત્મવેષી, ન કરે ગૃહસ્થને સંગ, જીહાં પરિચય તિહાં અવજ્ઞા, થાયે સમકિત ભંગ. (કુમારપાળ રાસ-અષભદાસ કવિ) બ્રહ્મચર્યવંત સાધુજનોને ભગવંતે જે નવ વાડો બ્રહ્મચર્યની રક્ષા માટે પાળવા ફરમાવ્યું છે, તે નવ વાઓમાં મુખ્ય વાત એ છે કેનિરવદ્ય-નિર્દોષ-નિરુપાધિક (સ્ત્રી, પશુ, પંડક, નપુંસક વિગેરે વિષયવાસનાને જગાડનારા કારણે વગરના) સ્થળમાં જ વિવેકસર નિવાસ કરે, જેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10