Book Title: Sadguru Satpurush Sant Gyani Purushonu Mahatmya
Author(s): Rasikbhai T Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 5
________________ પ્રકાશન વિષે.) “સદ્ગના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ” પ.કુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી તથા પ.પૂ. સદ્ગુરુદેવ (પ.પૂ.શ્રી લા.મા.વોરા)ના બોધ વચનોનું સંકલન તથા તેના વિચારણારૂપે આવેલા વિચારોરૂપ વિશ્લેષણ રજૂ કરવામાં આવેલ છે. આ સંકલન તો જ સાર્થક ગણાય કે જો આપણે વારંવાર એનું વાંચન, મનન, ચિંતન કરી, નિદિધ્યાસન રૂપ કરી આપણને મળેલ રત્નચિંતામણી જેવા મનુષ્ય જીવનના, એક એક પળનો સદુપયોગ કરી મુક્તિમાર્ગે પ્રયાણ કરીએ. તા. ૨૬-૭-૨૦૧૦ ગુરુપૂર્ણિમા પ્રકાશન સમિતિ શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ સોભાગપરા, સાયલા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 106