Book Title: Rohiney Ras
Author(s): Bhanuben Shah
Publisher: Jain Sahitya Prakashak Samiti

Previous | Next

Page 10
________________ 9999999999()()()()(c)(c)(c ) (c)() આશીર્વચના चत्तारि परमंगाणि, दुल्लहाणीह जन्तुणो। માળુસત્તસુસદ્ધી, સંમમ્પિયવીરિયા(ઉત્તરાધ્યયન સૂત્ર, અ.૩,ગા.૧) ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છે કે આ જીવને ચાર પરમ અંગમળવા દુર્લભ છે. (૧) મનુષ્યત્વ (૨) શાસ્ત્રશ્રવણ (૩) શ્રદ્ધા (૪) સંયમમાં વીર્ય ફોરવવું તે. આ ચારે અંગો ઉત્તરોત્તર એક બીજાથી દુર્લભ છે. મનુષ્યનો ભવ અબજો લોકોને મળે છે પરંતુ તેમાં સાંભળવાવાળા કરોડો પણ નથી હોતા. કરોડો લોકો શાસ્ત્રશ્રવણ કરે (મહાવિદેહ હું ક્ષેત્રની અપેક્ષાએ) પરંતુ તેમાં શ્રદ્ધા રાખવાવાળા લાખો માંડ મળે અને જેટલા શ્રદ્ધા રાખે એટલા ? શું આચરણ કરી શકતા નથી. પ્રસ્તુત શ્રાવક કવિ ત્રષભદાસ કૃત “રોહિણેય રાસ”માં જિનવાણી શ્રવણ કરવાથી છું અનુપમેય લાભ થાય છે તે દર્શાવવામાં આવ્યું છે. પાંચ પાંચ પેઢીથી ચોરીના સંસ્કાર જે પરિવારમાં હતા એવા રોહિણેય ચોરને એના હું પિતા લોહખુર ચોરે ભગવાન મહાવીરની વાણી સાંભળવી નહિ' એવી પ્રતિજ્ઞા કરાવી હતી છતાં અનિચ્છાએ રોહિણેયથી સંભળાઈ ગઈ અને એમાં એ બચી ગયો ત્યારથી ફૂ ચોર મટીને સંયમમાં શિરમોર બની ગયો. આનો અર્થ એ થયો કે અનિચ્છાએ કરેલા શાસ્ત્રશ્રવણ હું આટલો લાભ કરાવે છે તો આપણી ઈચ્છાથી તથા સાચી ભાવનાથી સાંભળીએ તો કેટલો લાભ થાય હું તેની કલ્પના કરવી મુશ્કેલ છે. - ડૉ. ભાનુબેન જયંતિલાલ સબા જૈનધર્મનો ઊંડો અભ્યાસ કરીને ૧૬ શ્રેણિમાં ઉત્તીર્ણ શું થયા પછી "M.A., Ph.D." થયા તે ખરેખર પ્રેરણારૂપ છે. “ડૉક્ટર ઓફ ફિલોસોફી”ને સંસ્કૃત કે શું 3 ગુજરાતી માં “વિદ્યા વારિધિ” કહેવામાં આવે છે. - કવિ બદષભદાસ કૃત “સમકિતસાર રાસ” પર મહાનિબંધ લખ્યો. તે પુસ્તક “સમ્મત્તમ”નામે પ્રકાશિત થયું. . . ' પોતે વિદ્યા વારિધિ થયા પછી શ્રેણિક રાસ તથા અભયકુમારનો રાસ “રાસ રસાળ”ના નામે પ્રકાશિત કરેલ છે તથા આ રોહિણેય રાસને લોકભાગ્ય ગુજરાતીમાં લખીને ઘણું ઉત્તમ કાર્ય કર્યું છે. ભર્તુહરિએ પોતાના નીતિશતકમાં કહ્યું છે: સાહિત્ય સંગીત નાવિહીન; સાક્ષાત્ પશુપુજી વિષાદીનઃ | અર્થાત્ સાહિત્ય, સંગીત છે અને કળા વિનાનો માનવ સાક્ષાત્ પશુ સમાન છે. તે શીંગડા અને પૂંછડા વિનાના પશુસમાન છે. છે. સાહિત્યની કિંમત રત્નોથી પણ અધિક છે. આવા સાહિત્ય સંશોધનમાં ઊંડા ઉતરી 3 ડૉ. ભાનુબહેન સમ્યગજ્ઞાનની આરાધના કરી ખૂબ જ વિકાસ કરી રહ્યા છે. ઉત્તરોત્તર તેઓ $ જ્ઞાનસાધનામાં આગળ વધી આત્મશ્રેય સાધે એ જ શુભભાવના સાથે હાર્દિક શુભાર્શીવાદ... $ ચૈત્ર સુદ-૧૩, મહાવીર જયંતિ, ૨૦૧૨ - મુનિ શ્રી પ્રકાશચંદ્રજી Eggggggggಖುಷಪುಂಡುಪುತ್ತುಸುಕುಸುಪುಸುಕುಸುಕುಸುಪುಷ್ಟುಷ್ಟುಷ್ಟುಷ್ಟುಷ್ಟುಷ್ಟುಷ್ಟುಷ್ಟುಷ್ಟು (જીજી(જી(જી(90999999999999999999 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 386