Book Title: Pravachana Ratnakar 01
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 269
________________ ૨૫૮ Version 001.a: remember to check hffp://www.AtmaDharma.com for updates [ સમયસાર પ્રવચન ( પૃથ્વી ) अखण्डितमनाकुलं ज्वलदनन्तमन्तर्बहिर्महः परममस्तु नः सहजमुद्विलासं सदा । चिदुच्छलननिर्भरं सकलकालमालम्बते यदेकरसमुल्लसल्लवणखिल्यलीलायितम्।।१४।। ( અનુટુમ્ ) एष ज्ञानघनो नित्यमात्मा सिद्धिमभीप्सुभिः । साध्यसाधकभावेन द्विधैकः समुपास्यताम् ।। १५ ।। શ્લોકાર્થ:- આચાર્ય કહે છે કે [પરમમ્ મદ: ન: અસ્તુ] તે ઉત્કૃષ્ટ તેજ- પ્રકાશ અમને ો [ યત્ સત્તાનમ્ વિદ્-ઉત્ખનન—નિર્ભર ] કે જે તેજ સદાકાળ ચૈતન્યના પરિણમનથી ભરેલું છે, [ ઉર્જાસત્—ાવળ-વિજ્ય—લીનાયિતત્] જેમ મીઠાની કાંકરી એક ક્ષારસની લીલાનું આલંબન કરે છે તેમ જે તેજ [y–રસન્ નતે] એક જ્ઞાનરસ સ્વરૂપને અવલંબે છે, [ગણ્ડિતમ્] જે તેજ અખંડિત છે -જ્ઞેયોના આકારરૂપે ખંડિત થતું નથી, [ બનાવ્યુi] જે અનાકુળ છે–જેમાં કર્મના નિમિત્તથી થતા રાગાદિથી ઉત્પન્ન આકુળતા નથી, [અનન્તમ્ અન્ત: વૃત્તિ: જ્વલલ્] જે અવિનાશીપણે અંતરંગમાં અને બહારમાં પ્રગટ દેદીપ્યમાન છે-જાણવામાં આવે છે, [સહનમ્] જે સ્વભાવથી થયું છે –કોઈએ રચ્યું નથી અને [ સવા ૩દ્વિત્તાસં] હંમેશા જેનો વિલાસ ઉદયરૂપ છે-જે એકરૂપ પ્રતિભાસમાન છે. ભાવાર્થ:- આચાર્યે પ્રાર્થના કરી છે કે આ જ્ઞાનાનંદમય એકાકાર સ્વરૂપજ્યોતિ અમને સદા પ્રાપ્ત રહો. ૧૪. હવે, આગળની ગાથાની સૂચનારૂપે શ્લોક કહે છેઃ શ્લોકાર્થ:- [[: જ્ઞાનઘન: આત્મા] આ (પૂર્વકથિત ) જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે [ સિદ્ધિમ્ અમીષ્ણુમિ: ] સ્વરૂપની પ્રાપ્તિના ઈચ્છુક પુરુષોએ [સાધ્યસાયમાવેન ] સાધ્યસાધકભાવના ભેદથી [ દ્વિધા ] બે પ્રકારે, [yō: ] એક જ [ નિત્યક્ સમુપાયતામ્ ] નિત્ય સેવવાયોગ્ય છે; તેનું સેવન કરો. ભાવાર્થ:- આત્મા તો જ્ઞાનસ્વરૂપ એક જ છે પરંતુ એનું પૂર્ણરૂપ સાધ્ય ભાવ છે અને અપૂર્ણરૂપ સાધકભાવ છે; એવા ભાવભેદથી બે પ્રકારે એકને જ સેવવો. ૧૫. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282