Book Title: Pravachan Saroddhar Part 02
Author(s): Amityashsuri, Vajrasenvijay
Publisher: Shiv Jain Shwe Mu. Pu. Jain Sangh

View full book text
Previous | Next

Page 12
________________ ૧૧ * ધર્મનાં સંસ્કાર આપી ધર્મમાર્ગે જોડનાર, ક્ષમા, નમ્રતા, તિતીક્ષા આમિનહર ગુણેથી અંલકૃત, પૂજ્ય ઉપકારી પિતા મુનિરાજ શ્રી મહાસેનવિજયજી મહારાજ * આ ગ્રન્થના સંશોધન અને સંપાદનની પ્રેરણા કરીને જ્ઞાનભક્તિને અવસર આપનાર | મુનિ શ્રી મુનિચંદ્રવિજયજી મહારાજ. જ પ્રસ્તુત ગ્રન્થને અનુવાદ કરીને સૌના માટે જ્ઞાન સાધના માટે સહાયક તથા અમને - સ્વાધ્યાયની તક આપનાર સુનિ શ્રી અમિતયશવિજયજી મહારાજા સંપૂર્ણ પૂજ્યભાવે મારી સાથે રહીને કાર્યમાં ઉત્સાહપૂર્વક સહાય કરનાર, આ ગ્રન્થના સંપાદન કાર્યમાં સંપૂર્ણ રીતે સહાયક, સેવાભાવી એવા મારા લઘુ ગુરુભ્રાતા મુનિ શ્રી હેમખભવિજ્યજી મહારાજ ને પ્રથમથી સંશોધન કર્યા પછી, પ્રેસ કેપ, સંશોધન, અનુક્રમણિકા–શુદ્ધિપત્રક આદિ કરી-કરાવી આપનાર , સાઠવીજી શ્રી જ્ઞાનશ્રીજી મહારાજ સાઠવીજી શ્રી કુમુદશ્રીજી મહારાજ સાવીજી શ્રી સુચનાશ્રીજી મહારાજ સાવીજી શ્રી સુલભાશ્રીજી મહારાજ આ બધા પૂજ્યની કૃપાથી તથા મહાત્માઓના સહકારથી સંશાધન-સંકલન તથા સંપાદનનું કાર્ય શક્ય બન્યું છે તેથી હું તે નિમિત્ર માત્ર છું. – પં. વસેનવિજય ગણિ.:

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 556