Book Title: Pravachan Saroddhar Part 02
Author(s): Amityashsuri, Vajrasenvijay
Publisher: Shiv Jain Shwe Mu. Pu. Jain Sangh

View full book text
Previous | Next

Page 11
________________ : ઉપકાર સ્મૃતિ-ઋણ સ્વીકાર: * જેમણે બાલ્યકાળથી જ અખંડ વાત્સલ્યના ધેાધમાં સ્નાન કરાવ્યું, તે પુણ્યનામધેય, સિદ્ધાંતમહાદધિ, પૂજ્યપાદ આચાર્ય દેવ, શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા. * સમ્યગ્દર્શન પ્રદાનૈકનિષ્ટ, કલિકાલપતરૂ, ગચ્છાધિપતિ આચાર્ય દેવ, શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા, * સ'સાર સમુદ્રમાંથી ઉગારીને સયમી બનાવનાર, અધ્યાત્મયાગી, કરૂણા સાગર, પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવય. * પરમ તપસ્વીસમ્રાટ-શાંતમૂર્તિ, સદા આરાધના મગ્ન, આચાય દેવ શ્રીમદ્ વિજયરાજતિલકસૂરીશ્વરજી મહારાજા, * વર્તમાનમાં અમારા સ‘પૂર્ણ ચાગ-ક્ષેમકારક, પરમ ગુરુભક્ત પ્રશાંતમૂર્તિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયમહેદયસૂરીશ્વરજી મહારાજા, * ૫ ૪ર-પંદર વર્ષ સુધી સતત સ યમની તાલીમ આપી અને મારી ૧૬ વર્ષની નાનકડી ઉંમરમાં દ્રવ્યાનુયાગના ગ્રન્થનું વાંચન કરાવનાર, તપસ્વીરત્ન, દ્રવ્યાનુયાગના સમર્થ જ્ઞાતા, પૂજ્ય મુનિરાજ શ્રી મહાભદ્રવિજયજી મહારાજ, * વર્તમાનમાં ગુરુવત્ સર્વ પ્રકારે યાગ-ફ્રેમ કરનાર, નિઃસ્પૃહ-શિરામણ, સરળ સ્વભાવી, સદાપ્રસન્ન, આચાર્ય દેવ. શ્રીમદ્ વિજયપ્રદ્યોતનસૂરીશ્વરજી મહારાજ. # જન્મથી જ સયમના પ્રેરક બનનાર, પૂજય ગુરુદેવ, પ્રશાન્તમૂર્તિ, તચિંતક, પ્રતિભા સ'પન્ન, પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્ વિજયકુંદકું’દસૂરીશ્વરજી મહારાજ.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 556