________________
: ઉપકાર સ્મૃતિ-ઋણ સ્વીકાર:
* જેમણે બાલ્યકાળથી જ અખંડ વાત્સલ્યના ધેાધમાં સ્નાન કરાવ્યું, તે પુણ્યનામધેય, સિદ્ધાંતમહાદધિ, પૂજ્યપાદ આચાર્ય દેવ,
શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા.
* સમ્યગ્દર્શન પ્રદાનૈકનિષ્ટ, કલિકાલપતરૂ, ગચ્છાધિપતિ આચાર્ય દેવ, શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા,
* સ'સાર સમુદ્રમાંથી ઉગારીને સયમી બનાવનાર, અધ્યાત્મયાગી, કરૂણા સાગર, પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવય.
* પરમ તપસ્વીસમ્રાટ-શાંતમૂર્તિ, સદા આરાધના મગ્ન, આચાય દેવ શ્રીમદ્ વિજયરાજતિલકસૂરીશ્વરજી મહારાજા,
* વર્તમાનમાં અમારા સ‘પૂર્ણ ચાગ-ક્ષેમકારક, પરમ ગુરુભક્ત પ્રશાંતમૂર્તિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયમહેદયસૂરીશ્વરજી મહારાજા,
* ૫ ૪ર-પંદર વર્ષ સુધી સતત સ યમની તાલીમ આપી અને મારી ૧૬ વર્ષની નાનકડી ઉંમરમાં દ્રવ્યાનુયાગના ગ્રન્થનું વાંચન કરાવનાર, તપસ્વીરત્ન, દ્રવ્યાનુયાગના સમર્થ જ્ઞાતા,
પૂજ્ય મુનિરાજ શ્રી મહાભદ્રવિજયજી મહારાજ,
* વર્તમાનમાં ગુરુવત્ સર્વ પ્રકારે યાગ-ફ્રેમ કરનાર, નિઃસ્પૃહ-શિરામણ, સરળ સ્વભાવી, સદાપ્રસન્ન, આચાર્ય દેવ.
શ્રીમદ્ વિજયપ્રદ્યોતનસૂરીશ્વરજી મહારાજ.
# જન્મથી જ સયમના પ્રેરક બનનાર, પૂજય ગુરુદેવ, પ્રશાન્તમૂર્તિ, તચિંતક, પ્રતિભા સ'પન્ન, પરમ પૂજ્ય આચાર્ય દેવ
શ્રીમદ્ વિજયકુંદકું’દસૂરીશ્વરજી મહારાજ.