________________
૧૧ * ધર્મનાં સંસ્કાર આપી ધર્મમાર્ગે જોડનાર, ક્ષમા, નમ્રતા, તિતીક્ષા આમિનહર
ગુણેથી અંલકૃત, પૂજ્ય ઉપકારી પિતા
મુનિરાજ શ્રી મહાસેનવિજયજી મહારાજ * આ ગ્રન્થના સંશોધન અને સંપાદનની પ્રેરણા કરીને જ્ઞાનભક્તિને અવસર આપનાર
| મુનિ શ્રી મુનિચંદ્રવિજયજી મહારાજ. જ પ્રસ્તુત ગ્રન્થને અનુવાદ કરીને સૌના માટે જ્ઞાન સાધના માટે સહાયક તથા અમને
- સ્વાધ્યાયની તક આપનાર
સુનિ શ્રી અમિતયશવિજયજી મહારાજા સંપૂર્ણ પૂજ્યભાવે મારી સાથે રહીને કાર્યમાં ઉત્સાહપૂર્વક સહાય કરનાર, આ ગ્રન્થના સંપાદન કાર્યમાં સંપૂર્ણ રીતે સહાયક, સેવાભાવી એવા મારા લઘુ ગુરુભ્રાતા
મુનિ શ્રી હેમખભવિજ્યજી મહારાજ ને પ્રથમથી સંશોધન કર્યા પછી, પ્રેસ કેપ, સંશોધન, અનુક્રમણિકા–શુદ્ધિપત્રક આદિ
કરી-કરાવી આપનાર , સાઠવીજી શ્રી જ્ઞાનશ્રીજી મહારાજ સાઠવીજી શ્રી કુમુદશ્રીજી મહારાજ સાવીજી શ્રી સુચનાશ્રીજી મહારાજ
સાવીજી શ્રી સુલભાશ્રીજી મહારાજ આ બધા પૂજ્યની કૃપાથી તથા મહાત્માઓના સહકારથી સંશાધન-સંકલન તથા
સંપાદનનું કાર્ય શક્ય બન્યું છે તેથી હું તે નિમિત્ર માત્ર છું.
– પં. વસેનવિજય ગણિ.: