Book Title: Prakarana Dohan
Author(s): Bhuvanbhanusuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 6
________________ - પ્રyતપ્રકાશનની પળે... પરમપૂજ્ય પરમોપકારી ગુરૂદેવશ્રી આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ એ પોતાના જીવનની પળેપળનો ને શરીરના લોહીના બુંદેબુંદનો સફળ ઉપયોગ કરી જૈન સાહિત્યના મહાસાગરને છલકતું કરી દીધુ છે. મારા જેવા પામર આત્માઓ ઉપર ગુરૂદેવશ્રીએ જે આશીર્વાદને ઉપકારની હેલીઓ વર્ષાવી છે તેનું વર્ણન કરવું શક્ય નથી. જનમ જનમ ચામડા ચીરીને તેમના ચરણોમાં ધરી દઉ તોય પૂજ્યપાદશ્રીના ઉપકારનો બદલો વળી શકે તેમ નથી. છતા યત્કિંચિત હૃણમુક્તિના આત્મસંતોષ ખાતર પ્રસ્તુત "પ્રકરણ દોહન' ગ્રંથ પ. પૂ. વિદ્વાન પન્યાસ પ્રવર શ્રી જયસુંદરવિજયજી ગણિવર્યની સુચના મુજબ સંપાદિત થઈ રહયો છે... નવુ કાંઈ કર્યું નથી. પૂજ્યપાશ્રીની કૃતિઓ અવિચ્છિન્નપણે આગળ વધતી રહે તે માટેનો એક પ્રયાસ છે... અનેક આત્માઓ નાના પોકેટ ગ્રંથમાં રહેલા અદ્ભૂત ખજાનો લુંટી આત્મસમૃદ્ધ બને ને તેના દ્વારા પૂજ્યપાદ ગુરૂદેવશ્રીની સ્મૃતિ ચિરંજીવી બનતી રહે એજ અભિલાષા.. કલ્યાણબોધિ વિજય (સાંઘાણી એસ્ટેટ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 218